પેરામિલિટ્રી કેન્ટીનમાં માત્ર સ્વદેશી સામાન વેચવાનો આદેશ ગૃહમંત્રાલયે પાછો ખેંચ્યો

News18 Gujarati
Updated: June 1, 2020, 7:56 PM IST
પેરામિલિટ્રી કેન્ટીનમાં માત્ર સ્વદેશી સામાન વેચવાનો આદેશ ગૃહમંત્રાલયે પાછો ખેંચ્યો
ફાઈલ તસવીર

ગૃહમંત્રાલયે સોમવારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની કેન્ટીનમાં માત્ર સ્વદેશી સામાન વેચવાનો આદેશ પાછો લીધો છે.

  • Share this:
નવી દિલ્હીઃ માઈક્રોવેવ ઓવનથી લીને ફૂટવેર અને બ્રાન્ડેડ ઉત્પાદો જેવાકે ટોમી હિલફિગરર શર્ટથી લઈને 1000થી વધારે આયાતી ઉત્પાદનો હવે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારમાં (KPKB) ઉપલબ્ધ નહીં હોય. કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર પૈરા મિલિટ્રી કેન્ટીન ચલાવનારી મુખ્ય સંસ્થા છે. ઉલ્લેખનીય છે કે આર્મી કેન્ટીનમાં માત્ર સ્વદેશી સામાન જ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ચોખ્ખું કહ્યું છે કે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારની કેન્ટીનોમાં હવે માત્ર મેડ ઈન ઈન્ડિાય જ વસ્તુઓ વેચવામાં આવશે. આ ઉપરાંત ફેરેરો, રાશેર, રેડ બુલ, વિક્ટોરિનોક્સ, સફિલો (પોલેરાઈડ, કેમેરા) જેવા પ્રોડક્ટ્સની આયાત ઉપર સાત કંપનીને ડી લિસ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-શું પ્રાચીન ભારતીય માંસાહારી હતા? આ રહ્યો મૂંઝવતા પ્રશ્નનો જવાબ

કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર કેન્ટીને અનેક કંપનીઓના ઉત્પાદોને લાવ માટે ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીઓને કંઈ જરૂરી જાણાકરી માંગી હતી. જે કંપનીઓએ નક્કી કરેલા સમયમાં ન આપી. KPKBના બધા પ્રોડક્ટ્સને ત્રમ શ્રેણીઓમાં વહેચાવમાં આવી છે.

ગૃહમંત્રાલય તરફથી રજૂ થયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર સ્વદેશી સામાન માત્ર કેપીકેબી ભંડારોના માધ્યમથી જ વેચી શકાશે. ઉલ્લેખનીય છેકે, કેન્દ્રીય પોલીસ કેન્ટીનનો ઉપયોગ સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી અને અસમ રાઈફલ્સમાં સેવારત લગભગ 10 લાખ કર્મચારીઓ લગભગ 50 લાખ પરિવારના સભ્યો કરે છે.

કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારમાં માત્ર શ્રેણી-1 અને શ્રેણી-2 અંતર્ગત આવનારા સામાનને રાખવામાં આવશે. જ્યારે શ્રેણી-3માં આવનારી વસ્તુઓને 1 જૂનથી હટાવવામાં આવી છે.
First published: June 1, 2020, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading