Summer camp: અહીંયા કરાવો કાર ચેકઅપ સાથે પાંચ સર્વિસ ફ્રી

સમગ્ર દેશમાં સમર ફિટ વ્હિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ છે. કંપની માટે ખાસ કરીને તેના ગ્રાહકો માટે આ ખાસ સર્વિસ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.

News18 Gujarati
Updated: April 18, 2019, 3:31 PM IST
Summer camp: અહીંયા કરાવો કાર ચેકઅપ સાથે પાંચ સર્વિસ ફ્રી
આ ઓફરોનો લાભ 30 એપ્રિલ સુધી ઉઠાવી શકાય છે.
News18 Gujarati
Updated: April 18, 2019, 3:31 PM IST
દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકીએ દેશભરમાં સમર ફિટ વ્હીકલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજીત કર્યુ છે. કંપની તરફથી સર્વિસ કેમ્પને મારુતિ સુઝુકીના ગ્રાહકો માટે ખાસ શરૂ કરવામાં આવ્યો છે. આ દરેક મારુતિ સુઝુકી ડીલરો વર્કશોપ પર ઉપલબ્ધ રહેશે, જ્યા ફ્રી મા તમારા કારની ચકાસણી કરી શકો છો. ઉનાળાની મોસમમાં કારને સલામત રાખવા માટે 5 પ્રકારની મફત સેવાઓ મળશે.

આ હેઠળ લગભગ 50 હજાર વાહનોની સર્વિસ કરવામાં આવશે. આ ઓફર વિશે વધુ માહિતી માટે તમે નજીકના ડીલરશીપનો સંપર્ક કરી શકો છો. આ ઓફરનો ફાયદો 15 થી 30 એપ્રિલ સુધી ઉઠાવી શકશો.

આ પણ વાંચો: બાઇક અને સ્કૂટર ખરીદવું મોંઘુ બનશે, Heroએ કિંમતમાં કર્યો વધારો



મળશે આ કોમ્પ્લીમેન્ટ્રી સર્વિસ
> એર કંડિશન સર્વિસ
>> ઓઇલ એન્ડ કૂલેન્ટ સેવા
>> બેટરી સેવા
>> ઇલેક્ટ્રોનિક સિસ્ટમ સેવા
>> ટાયર સેવા
First published: April 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...