Home /News /business /

લાવા કંપનીએ લોન્ચ કર્યો 13 મેગાપિક્સલનો સ્માર્ટફોન V5

લાવા કંપનીએ લોન્ચ કર્યો 13 મેગાપિક્સલનો સ્માર્ટફોન V5

નવી દિલ્હી# લાવા કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન V5 લોન્ચ કરી દીધો છે. ફોનની કિંમત આશરે 11,499 રૂપિયા છે. આ 4G ફોનમાં 5.5 ઇંચનું આઇપીએમ ડિસ્પ્લે છે, જેના પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસ 3નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# લાવા કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન V5 લોન્ચ કરી દીધો છે. ફોનની કિંમત આશરે 11,499 રૂપિયા છે. આ 4G ફોનમાં 5.5 ઇંચનું આઇપીએમ ડિસ્પ્લે છે, જેના પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસ 3નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ છે સાથે જ એમાં ફેસ ડિટેક્શન ઓટોફોક્સ પણ છે.

આ સાથે જ પિક ફોકસ, વાઇડ સેલ્ફી, નાઇટ પ્રો, જીઆઇએક મેકર, ઇંટેલિજન્ટ સેલ્ફી અને મલ્ટી-એંગલ વ્યૂ જેવા કેમેરા ફિચર પણ લાવા V5 સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન એંડ્રોઇડ 5.1 લોલીપોપ પર ચાલે છે, જેને એંડ્રોઇડ 6.0 માર્શમેલો માં અપડેટ કરી શકાય છે. ફોનમાં 1.3 ગીગાહર્ટ્ઝ ક્વાડ કોર મીડિયાટેક પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 3 GBની રેમ છે.

ફોનમાં 16 GBની ઇંટરનલ મેમરી છે, જેને માઇક્રો એસડી કાર્ડના મદદથી 32GB સુધી વધારી શકાય છે. ફોનમાં 3000 એમએએચની બેટરી છે. કનેક્ટિવિટીની વાત કરીયે તો ફોનમાં 4GBની સાથો સાથ જીપીઆરએસ, 3G, બ્લૂટૂથ અને માઇક્રો-યૂએસબી છે.
First published:

Tags: કેમેરા, લોન્ચ, સ્માર્ટફોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन