શેરડી પકવતા ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય! બાકી ચૂકવણી નહી તો ખાંડ મીલો સામે FIR!

માર્ચના અંત સુધીમાં શેરડી પકવડા ખેડૂતોની બાકીની ચૂકવણી 30 હજાર કરોડ ઉપર પહોંચી ગ

News18 Gujarati
Updated: March 28, 2019, 6:44 PM IST
શેરડી પકવતા ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય! બાકી ચૂકવણી નહી તો ખાંડ મીલો સામે FIR!
ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: March 28, 2019, 6:44 PM IST
ચૂંટણી સિઝનમાં શેરડી પકવડા ખેડૂતોને બાકી ચૂકવણી માટે સરકારે રોડમેપ તૈયાર કરી લીધો છો. સીએનબીસી આવાજના સૂત્રોને મળેલી જાણકારી અનુસારા, સરકારે બાકી ચુકવણીનો રોડમેપ તૈયાર કરી રાજ્યોને મોકલ્યો છે. ખાંડ મીલોએ કોઈ પમ ભોગે એપ્રિલના અંત સુધીમાં 75 ટકા રકમ ચુકવવી પડશે. આવું નહી કરનાર ખાંડ મીલો પર કાર્યવાહી કરવામાં આવશે. છાંડ મીલોના માલિકો પર એફઆઈઆર પણ કરવામાં આવી શકે છે. માર્ચના અંત સુધીમાં શેરડી પકવડા ખેડૂતોની બાકીની ચૂકવણી 30 હજાર કરોડ ઉપર પહોંચી ગઈ છે.

શેરડી પકવતા ખેડૂતોની બાકી ચૂકવણીની તૈયારી પૂર્ણ
- સરકારે બાકી ચૂકવણી માટે રોડમેપ તૈયાર કર્યો

- રાજ્યોને બાકી ચૂકવણીનો રોડમેપ મોકલ્યો
- ખાંડ મીલોને એપ્રિલના અંત સુધીમાં 75 ટકા ચૂકવણી કરવી પડશે
- ચૂકવણી નહી કરનાર ખાંડ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે
Loading...

- ખાંડ મીલોની સબસિડીની ચૂકવણી રોકી દેવામાં આવશે


- રાજ્ય સરકારખાંડ મીલો પર ચૂકવણી માટે દબાણ બનાવશે
- ચૂકવણી નહી કરનાર ખાંડ મીલો પર એફઆઈઆર પણ સંભવ છે
- શેરડી પકવતા ખેડૂતોની ચૂકવણી 30 હજાર કરોના પાર પહોંચી ગઈ છે
- 28 ફેબ્રુઆરી સુધીમાં 25200 કરોડ રૂપિયા બાકી નીકળતા હતા
- ગત સિઝનના લગબગ 1 હજાર કરોડ રૂપિયા હજુ પણ બાકી છે.ખેડૂતોને મળશે મોટી રાહત
- ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકના ખેડૂતોની મોટી રકમ હજુ પણ નથી મળી
- ઉત્તર પ્રદેશમાં ખાંડ મીલોએ 10 હજાર કરોડથી વધારેની ચૂકવણી કરવાની છે.
First published: March 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...