Home /News /business /Home Loan Rates 2022 : તમામ બેંકોના FD અને હોમ લોન ઇન્ટરેસ્ટ રેટ અહીં કરો ચેક

Home Loan Rates 2022 : તમામ બેંકોના FD અને હોમ લોન ઇન્ટરેસ્ટ રેટ અહીં કરો ચેક

Latest Home Loan and FD Rates

New FD Interest Rates : એપ્રિલમાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ બેંકોએ ત્રણ વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો. એવી અટકળો ચાલી રહી હતી કે વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા આરબીઆઈ જૂનમાં રેપો રેટ વધારશે.

Latest Home Loan Rates : પોતાનું ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. સામાન્ય વ્યક્તિ માટે પોતાનું ઘર ખરીદવું સરળ નથી. મોંઘવારી વધી રહી છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડી રહી છે. મોંઘા ખાવા-પીવા સાથે હવે લોન પણ મોંઘી થઈ ગઇ છે. વિવિધ બેંકો અને નોન બેંકિંગ કંપનીઓ (NBFC)એ લોન મોંઘી બનાવવાનું શરૂ કરી દીધું છે. હાઉસિંગ ફાઇનાન્સ જાયન્ટ HDFC એ તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 5 બેસિસ પોઇન્ટ અથવા 0.05 ટકાનો વધારો કર્યો છે. તેનાથી હાલના HDFC ગ્રાહકોની હોમ લોન EMI વધશે. BankBazaar.com તરફથી મળતા ડેટા અનુસાર આજે અમે તમને જણાવીશું હોમ લોન માટેના નવા દર.

Home Loan Interest Rates


13 મે, 2022 ના રોજ સંબંધિત બેંકની વેબસાઇટ પરથી લેવામાં આવેલ ડેટા
Interest rates on home loans ( %)
LenderLowest Rate
UCO Bank6.50
State Bank of India^6.65
Bajaj Finserv6.70
HDFC Bank6.75
IDBI Bank6.75
PNB Housing6.75
Bank of Maharashtra6.80
Central Bank6.85
Bank of Baroda6.90
Bank of India6.90
Indian Bank6.90
Punjab & Sind Bank6.90
Union Bank of India6.90
LIC Housing Finance Ltd6.90
Punjab National Bank6.95
Axis Bank7.00
Kotak Mahindra Bank7.00
HDFC Ltd7.00
Canara Bank7.05
IOB7.05
ICICI Bank7.10
Karur Vysya Bank7.15
Tata Capital7.15
GIC Housingl Finance Ltd7.24
J&K Bank7.35
South Indian Bank7.35
Karnataka Bank7.50
Indiabulls Housing Fin7.60
Sundaram Home Finance Ltd7.85
Federal Bank8.05
DBS Bank8.10
Tamilnad Mercantile Bank8.25
Aditya Birla Housing Fin9.00
Reliance Home Finance9.75
Central Bank Housing9.95
Piramal Capital & Housing Finance10.50



એપ્રિલમાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ બેંકોએ ત્રણ વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો. એવી અટકળો ચાલી રહી હતી કે વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા આરબીઆઈ જૂનમાં રેપો રેટ વધારશે. પરંતુ તે પહેલા રિઝર્વ બેંકના ગવર્નરે પ્રેસ કોન્ફરન્સ યોજીને રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ્સ અને કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો -Gold Price Today : સોનામાં રોકાણ કરવાની સુવર્ણ તક, જાણો કેટલું સસ્તું થયું સોનું

New FD Interest Rates


13 મે, 2022 ના રોજ સંબંધિત બેંકની વેબસાઇટ પરથી લેવામાં આવેલ ડેટા
Bank1 to 2years2 to 3years
AU Small Finance Bank6.506.75
Axis Bank5.605.60
Bandhan Bank6.256.25
Bank of Baroda5.205.20
Bank of India5.205.20
Bank of Maharashtra5.004.90
Canara Bank5.455.70
Catholic Syrian5.005.25
Central Bank of India5.255.30
Citi Bank3.003.50
City Union Bank5.255.00
DBS Bank5.505.65


Deutsche Bank5.505.75
Dhanlaxmi Bank5.155.30
Equitas Small Finance Bank6.506.75
Federal Bank5.355.40
Fincare Small Finance Bank6.506.50
HDFC Bank5.105.20
HSBC3.754.00
ICICI Bank5.005.20
IDBI Bank5.255.50
IDFC First Bank5.756.00
Indian Bank5.105.20
Indian Overseas Bank5.205.45


IndusInd Bank6.506.50
J & K Bank5.255.45
Jana Small Finance Bank6.506.75
Karnataka Bank5.105.40
Karur Vysya Bank5.505.65
Kotak Bank5.605.75
Punjab & Sind Bank5.155.40
Punjab National Bank5.105.10
RBL Bank6.506.50
Scotia Bank2.402.55
South Indian Bank4.905.40
Standard Chartered5.405.40
State Bank of India5.205.45
Suryoday Small Finance Bank6.507.00
Tamilnad Mercantile Bank5.355.35
TNSC Bank6.005.85
UCO Bank5.305.30
Ujjivan Small Finance Bank6.606.75
Union Bank5.105.30
Yes Bank6.006.25

Data Credit : BankBazaar.com

(અહીં આપેલ માહિતી બેંકના નિયમોને આધિન છે*)
First published:

Tags: Cheapest home loan banks, Fixed Deposit, Home loan EMI, Interest rates