ભારતની 10 સૌથી મોટી કંપનીઓનું લિસ્ટ જાહેર! 5 દિવસમાં જ રૂ. 54,142 કરોડની વધી વેલ્યૂ

ગત અઠવાડીએ શેર બજાર પર લિસ્ટેડ 10 સૌથી મોટી કંપનીઓમાંથી 8 કંપનીઓની માર્કેટ કેપ વધી છે.

News18 Gujarati
Updated: April 28, 2019, 4:17 PM IST
ભારતની 10 સૌથી મોટી કંપનીઓનું લિસ્ટ જાહેર! 5 દિવસમાં જ રૂ. 54,142 કરોડની વધી વેલ્યૂ
ભારતની 10 સૌથી મોટી કંપનીઓનું લિસ્ટ જાહેર! 5 દિવસમાં જ રૂ. 54,142 કરોડની વધી વેલ્યૂ
News18 Gujarati
Updated: April 28, 2019, 4:17 PM IST
માર્કેટ કેપ હિસાબે દેશની 10 સૌથી મોટી કંપનીઓની વેલ્યૂ 5 દિવસમાં 54,152 કરોડ રૂપિયા વધી ગઈ છે. શેરબજારમાં પાછી ફરેલી ખરીદદારીનો ફાયદો આ કંપનીઓને મળ્યો છે. ગત અઠવાડીએ શેર બજાર પર લિસ્ટેડ 10 સૌથી મોટી કંપનીઓમાંથી 8 કંપનીઓની માર્કેટ કેપ વધી છે. જોકે, આ દરમ્યાન એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેન્કના વેલ્યૂએશનમાં ઘટાડો નોંધાયો છે.

આ છે દેશની 10 સૌથી મોટી કંપનીઓ
1 - મારેકેટ કેપ હિસાબે ટોપ 10 કંપનીઓના લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલા સ્થાન પર છે.

2 - ત્યારબાદ દેશની સૌથી મોટી આઈટી કંપની TCSનો નંબર આવે છે
3 - ત્રીજા નંબર પર HDFC છે.
4 - ચોથા નંબર પર એફએમસીજી સેક્ટરની મોટી કંપની HUL છે.
Loading...

5 - આ લિસ્ટમાં પાંચમા નંબર પર ITC છે.
6 - દેશની મોટી હાઉસિંગ ફાયનાન્સ કંપની HDFC લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે.
7 - આઈટી કંપની ઈન્ફોસિસનો નંબર સાતમો છે
8 - દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ આ લિસ્ટમાં આઠમા નંબર પર છે.
9 - પ્રાઈવેટ બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક નવમા નંબર પર છે.
10 - આ લિસ્ટમાં છેલ્લા નંબર પર પ્રાઈવેટ બેન્ક ICICI છે.

કઈં કંપનીની કેટલી માર્કેટ કેપ
- ગત અઠવાડીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 5419.63 કરોડ રૂપિયાની તેજી સાથે 882005.44 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.
- TCS બેન્કની માર્કેટ કેપ 34,822.13 કરોડ રૂપિયાથી વધીને 839896.27 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
- HDFC બેન્ક માર્કેટ કેપ 3,662.39 કરોડ રૂપિયાથી ઘટીને 6,20,015.67 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
- ITC માર્કેટ કેપ 367.76 કરોડ રૂપિયાથી વધીને 3,73,459.21 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
- HUL માર્કેટ કેપ 1,363.76 કરોડ રૂપિયાથી વધીને 3,77,470.33કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
- HDFC લિમિટેડની માર્કેટ કેપ 1,363.76 કરોડ રૂપિયાથી ઘટીને 3,39,906.42 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
- ઈન્ફોસિસની માર્કેટ કેપ 9,043.69 કરોડ રૂપિયાથી વધીને 3,22,033.94 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
- SBI માર્કેટ કેપ 1,249.45 કરોડ રૂપિયાથી વધીને 2,78,715.62 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
- કોટક મહિન્દ્રા બેન્કની માર્કેટ કેપ 257.69 કરોડ રૂપિયાથી વધીને 2,63,047.09 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
- ICICI બેન્કની માર્કેટ કેપ 1,627.51 કરોડ રૂપિયાથી વધીને 2,62,645.88 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
First published: April 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...