LIC જીવન સરલ પોલીસીઃ 10 વર્ષ સુધી બન્યા રહેવા પર મળશે આ ફાયદો

News18 Gujarati
Updated: October 7, 2018, 11:12 AM IST
LIC જીવન સરલ પોલીસીઃ 10 વર્ષ સુધી બન્યા રહેવા પર મળશે આ ફાયદો
ફાઇલ તસવીર

વીમા ક્ષેત્રમાં સૌથી વિશ્વાસપાત્ર કંપની LIC પોતાના ગ્રાહકોને સારી સુવિધાઓ આપવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે.

  • Share this:
વીમા ક્ષેત્રમાં સૌથી વિશ્વાસપાત્ર કંપની LIC પોતાના ગ્રાહકોને સારી સુવિધાઓ આપવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. LICની કોઇ પોલિસીએ એવી નહીં હોય જેના વિશે અનેક લોકો નથી જાણતા. આજે અમે તમને LICની એક પોલિસી જીવન સરલ વિશે વાત કરીશું. આને સ્પેશિયલ યોજના અંતર્ગત રાખવામાં આવી છે.

જીવન સરલ પોલિસીમાં શું ખાસ છે?

1- પ્રીમિયમ, પોલિસી ધારક દ્વારા પસંદ કરવામાં આવે છે અને વીમિત રકમ, પસંદ કરેલા પ્રીમિયમનો 250 ગણો હોય છે

2- મૃત્યુ લાભના રૂપમાં તેના નોમિનીના વીમાની રકન+ ભરેલું પ્રીમિયમ + લોયલ્ટી એડિશન્સનું ચુકવણું કરવામાં આવે છે

3- મેચ્યોરિટી લાભના રૂપમાં પોલિસી ધારકને મેચ્યોરિટી ઉપર મળનારી વીમા રકમ+ લોયલ્ટી એડિશન્સનું પણ ચુકવણું કરવામાં આવે છે

4- પોલિસીમાં ત્રણ વર્ષ સુધી બન્યા રહેવા પછી તેને પોર્શિયલ સરેન્ડર કરવામાં આવે છે.
Loading...

5- ત્રણ વર્ષની પ્રીમિયમ ભર્યા પછી એક વર્ષનું વધારાનું જોખમ કરવ થશે

6- ટર્મ રાઇડર તથા દુર્ઘટના મૃત્યુ અને દિવ્યાંગતા લાભના રૂપમાં વૈકલ્પિક ઉચ્ચ કરવ ઉપલબ્ધ

7- તમે વધારાની પોલિસી અવધીને પસંદ કરી શકો છો. પાંચ વર્ષ પોલિસીમાં બન્યા રહ્યા પછી ગમે ત્યારે વધારાની સરેન્ડર રકમથી પોલિસી સરેન્ડર કરી શકો છો.

8- પોલિસીમાં 10 વર્ષ બન્યા રહેવાથી તમને લોયસ્ટી એડિશન્સનો લાભ મળે છે.

LIC જીવન સરલ યોજનના અંતર્ગત મળશે આ ફાયદો

મૃત્યુ લાભઃ જો પોલિસી સમય દરમિયાન પોલિસી ધારકનું મોત થાય છે તો નોમિનીને વીમાની રકમ (માસિક પ્રીમિયમના 250 ગણા)+ પહેલા વર્ષમાં પ્રીમિયમ તથા રાઇડર / વધારાનું ભરેલું પ્રીમિયમ ઉપરાંત ભરેલા પ્રીમિયમનું લોયસ્ટી એડિશન (જો કંઇ હોય તો)

મેચ્યોરિટી લાભઃ પોલિસી મેચ્યોરિટી પર પોલિસી ધારકને મેચ્યુરિટી વીમા રકમ (પોલિસી ધારકની પ્રવેશ ઉંમર તથા પોલિસી સમય ઉપર આધાર રાખે છે)

ઇન્કમટેક્સ લાભઃ તમારા ઇન્કમટેક્સ પગારથી દર વર્ષે જીવન વીમાના રૂ. 1,50,000 સુધીના પ્રીમિયમ ભરવા પર આવક વેરાની ધારા 80 સી અંતર્ગત છૂટ આપવામાં આવી છે. મૃત્યુ લાભ તથા મેચ્યોરિટી લાભ આવક વેરાની કલમ 10(10D) અંતર્ગત કરમુક્ત હોય છે.
First published: October 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...