10 પાકિસ્તાની સામાન જેને ભારતીયો ખૂબ કરે છે પસંદ

પુલવામા હુમલા બાદ ભારત સરકારે જ્યારથી 200 ટકા આયાત ડ્યૂટી લગાવી છે, ત્યારથી આ આયાત પર જરૂરી અસર પડી છે.

News18 Gujarati
Updated: May 10, 2019, 5:09 PM IST
10 પાકિસ્તાની સામાન જેને ભારતીયો ખૂબ કરે છે પસંદ
પુલવામા હુમલા બાદ ભારત સરકારે જ્યારથી 200 ટકા આયાત ડ્યૂટી લગાવી છે, ત્યારથી આ આયાત પર જરૂરી અસર પડી છે.
News18 Gujarati
Updated: May 10, 2019, 5:09 PM IST
આખરે તે કઈ 10 વસ્તુઓ છે જે ભારતથી પાકિસ્તાન આવે છે અને અહીં ખુબ ડિમાન્ડ પણ છે. એવા સામાનોમાં તાજા ફળ, સિમેન્ટ અને ચામડાનો સામાન શામેલ છે. જોકે, પુલવામા હુમલા બાદ ભારત સરકારે જ્યારથી 200 ટકા આયાત ડ્યૂટી લગાવી છે, ત્યારથી આ આયાત પર જરૂરી અસર પડી છે.

આ સાથે એ પણ જાણી લઈએ કે, પાકિસ્તાનથી ભારત આયાત 2016-17ની તુલનામાં 2017-18માં વધી ગઈ હતી. જો પહેલા પાકિસ્તાન 455.5 બિલિયન ડોલરની આયાત ભારત કરતું હતું તો 2017-18માં તે વધીને 488.5 મિલિયન ડોલર થઈ ગયું.

તાજા ફળ ખુબ પસંદ કરવામાં આવે છે

2017માં પાકિસ્તાનથી મોટી માત્રામાં ફળ ભારત આવ્યા. તેમાં ડ્રાઈફ્રૂટ્સ, તરબૂચા અને અન્ય ફળ હતા. પાકિસ્તાનના આ તાજા ફળોનું એક મોટુ બજાર ભારતમાં છે. એટલું નહીં પાકિસ્તાનની કેરીને પણ ભારતમાં પસંદ કરવામાં આવે છે. આંકડા બતાવે છે કે, 2017માં 89.62 મિલિન ડોલર એટલે કે, 63 કરોડના ફળ ભારત ખરીદ્યા. પાકિસ્તાનથી આવતા ફળ કાશ્મીરના બજારમાં અથવા દિલ્હીના માર્કેટમાં આવે છે.

વ્રતનું સિંધાલૂમ મીઠુ અને સિમેન્ટની ઘણી માંગ
બીજા નંબર પર મીઠુ, સલ્ફર, પત્થર, ચૂનો અને સિમેન્ટ ભારતમાં વેચાય છે. ભારતમાં લોકપ્રિય બિનાની સિમેન્ટ પાકિસ્તાનમાં જ બને છે. જ્યારે વ્રતમાં ઉપયોગમાં લેવામાં આવતું સિંધાલૂણ મીઠુ પણ પાડોશી દેશથી મોકલવામાં આવે છે. આ સિવાય મુલ્તાની માટી પાકિસ્તાનથી આવે છે.
Loading...

ત્રીજા નંબર પર છે ચામડાના સામાનનો નંબર, મેડિકલ ઉપકરણ પણ આવે છે પાકિસ્તાનથી, તમને આશ્ચર્ય થઈ શકે છે પરંતુ પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદ તેલ પણ મોકલે છે. આપણા દેશમાં ઉપયોગમાં લેવાામાં આવતા ચશ્મામાં પણ મોટી માત્રામાં ઓપ્ટિકલ્સ પાકિસ્તાનથી આવે છે. કેટલાએ મેડિકલ ઉપકરણ પણ આપણે ત્યાંથી મંગાવી છીએ.

કોટનની ગાંઠ અને તાંબુ
છઠ્ઠા નંબર પર પાકિસ્તાન મોટી માત્રામાં આપણને કોટન નિર્યાત કરે છે. સાતમા નંબર પર ઈસ્પાત અને સ્ટીલનો નંબર છે. જે તાંબાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તે પણ મોટી માત્રામાં પાકિસ્તાનથી આવે છે. નવમા નંબર પર ગેર કાર્બનિક કેમિકલ્સ, મેટલ કમ્પાઉન્ડ આપણે પાકિસ્તાનથી મંગાવીએ છીએ. આમાં 10માં નંબર પર ખાંડમાંથી બનતી કન્ફેક્શનરી વસ્તુઓ છે.

કયા પાકિસ્તાની બ્રાંડ લોકપ્રિય છે
હવે એ પણ જાણીએ કે કઈ પાકિસ્તાની બ્રાંડ ભારતમાં પસંદ કરવામાં આવે છે. આ બ્રાંડ કાશ્મીરમાં તો બધે જ મળે છે, સાથે ઉત્તર ભારતમાં પણ ખુબ લોકપ્રિય છે. પાકિસ્તાનનું એમ્બ્રોડરી અને કોટન ફેબ્રિક બ્રાંડ બેરોજીના બે સ્ટોર, એટલું જ નહી લાહોરના કૂર્તા, પેશાવરી ચપ્પલો પણ દિલ્હીમાં વેચાય છે અને તેને પસંદ કરનારા પણ ઓછા નથી.
First published: May 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...