એક વૈજ્ઞાનિકે શોધ કરી ખુશીના આંસૂની ફોર્મૂલા! જુઓ આ વીડિયોમાં

News18 Gujarati
Updated: January 18, 2018, 3:28 PM IST
એક વૈજ્ઞાનિકે શોધ કરી ખુશીના આંસૂની ફોર્મૂલા! જુઓ આ વીડિયોમાં

  • Share this:
એક વૈજ્ઞાનિકે ખુશીના આંસૂની ફોર્મૂલાની શોધ કરી છે! આ વીડિયોમાં સાંભળીને તમને હેરાની થશે કે ભારતના એક વૈજ્ઞાનિકે સામાન્ય મનુષ્ય માટે એક સફળ ફોર્મૂલાને શોધી છે. આ ફોર્મૂલા નફો અને રોકાણ માટે ખુબ જ રસપ્રદ છે. વૈજ્ઞાનિકે ખુબ જ મહેનત કરીને સરળ શબ્દોમાં સમજાવ્યો છે કે કેવી રીતે આપણે આપણી કિસ્સમતના અસલી માલિક છીએ.

છેલ્લા ઘણા વર્ષોમાં સાઈન્ટિફિક રિસર્ચ અને શોધની દુનિયામાં આપણે ઘણી કામયાબી મેળવી છે. આવો આના પર જ આપણે આગળ વાત કરીએ. ઓછામાં ઓછા પૈસા માટે આપણે સંપૂર્ણ રીતે સાચા છીએ. આ વીડિયોના માધ્મયથી તમે થોડી જ મિનિટોમાં ખુશીના આંસૂનો અનુભવ કરશો. ત્યારે જુઓ આ વીડિયો..

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ તરફથી રોકાણકાર જાગરૂકતા અભિયાન


મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારમાં જોખમોને આધીન છે. નિવેશ કરતા પહેલા યોજના સાથે જોડાયેલી અને અન્ય સંબંધિત દસ્તાવેજોને ધ્યાનથી વાંચી લો. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ તરફથી રોકાણકાર જાગરૂકતા અભિયાન
First published: January 18, 2018, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading