LICનો બેસ્ટ પ્લાન, 14 રૂપિયા રોજના ખર્ચીને મેળવો રૂ. 15 લાખનું રિસ્ક કવર
News18 Gujarati Updated: October 16, 2018, 7:55 AM IST

ભારતીય જીવન વીમા નિગમ
આજકાલ સૌ કોઇ પોતાનાં જીવનને સુરક્ષિત કરવા માટે ઇંશ્યોરન્સ પ્લાન લે છે. જેથી તેમને કઇ થઇ જાય તો તેમનો પરિવાર હમેશા સુરક્ષિત રહે અને તેમનાં ન રહ્યાં બાદ પણ પરિવારને કોઇ જ સમસ્યા ન સતાવે
- News18 Gujarati
- Last Updated: October 16, 2018, 7:55 AM IST
નવી દિલ્હી: આજકાલ તમામ લોકો તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ઇંશ્યોરન્સ પ્લાન લે છે. તેથી જો તેમને કઇ થઇ જાય તો તેમનો પરિવાર હમેશા સુરક્ષિત રહે અને તેમનાં ન રહ્યાં બાદ પણ પરિવારને કોઇ જ સમસ્યા ન સતાવે. એવામાં સમયે આપના પરિવારની સાથે LIC હોય છે. LICનો અનમોલ જીવન 2 ટર્મ ઇંશ્યોરન્સ પ્લાન આપને આવી પરિસ્થિતિમાં મદદ કરશે.
LICની યોજના હેઠળ જો પોલિસી ધારકનું નિધન પોલિસી અવધિ સમયે થઇ જાય છે તો નોમિનીને સંપૂર્ણ વીમા રકમ ચુકવવામાં આવે છે. જોકે આ ટર્મ ઇંશ્યોરન્સ પ્લાન છે. જેને કારણે આપને મેચ્યોરિટીનો લાભ મળતો નથી.
જો આપની ઉંમર 30 વર્ષનાં છો અને પોલિસી ટર્મ 20 વર્ષનો છે તો આપનું સમ એશ્યોર્ડ 15 લાખ હશે.પ્રીમિયમ
વાર્ષિક-5,345 રૂપિયા
છ મહિના-2,727 રૂપિયા માસિક- 420 રૂપિયા
દરરોજનાં - 14 રૂપિયા
આ પણ વાંચો-
-LIC જીવન સરલ પોલીસીઃ 10 વર્ષ સુધી બન્યા રહેવા પર મળશે આ ફાયદો
-LICમાં રૂ.121થી શરૂ કરો દીકરી માટે ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ, મળશે રૂ. 27 લાખ
મળનારા લાભ
નિધન બાદ- પોલિસીની અવધિ સમયે જો પોલિસી ધારકનું નિધન થઇ જાય છે તો નોમિનીને સંપૂર્ણ વિમાની રકમ મળે છે
મેચ્યોરિટી લાભ- આ યોના હેઠળ કોઇ મેચ્યોરિટી લાભ મળતો નથી.
આવકવેરા લાભ- આપની ટેક્સેબલ સેલરીમાંથી દર વર્ષે જીવન વીમા માટે 1,50,000 રૂપિયા સુધીનાં પ્રીમિયમની ચૂકવણી પર આવેકવેરાની કલમ 80c હેઠળ છૂટ આપવામાં આવે છે નોમિનીને મળનારી રકમ પણ આવકવેરાની કલમ 10 (10D) હેઠળ કરમુક્ત છે.
ધ્યાન રાખો આ વાતો
-આપ પ્રીમિયમની ચૂકવણી બંધ કરી દો છો તો?- જો આ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ પ્રીમિયમની ચૂકવણી રોકી દો છો તો આપને બાકીનું પ્રીમિયમ ભરવા માટે 30 દિવસનો વધુ સમય આપવામાં આવે છે જો આપ આ સમયમાં પણ પ્રીમિયમની ચૂકવણી નથી કરતાં તો આપની પોલિસી અને તેનાં પર મળનારા તમામ લાભ બંધ થઇ જાય છે.
-આપે પોલિસી રિવાઇવ કરવાની હોય છે- આપ આપની બંધ પોલિસીને રિવાઇવ કરી શકો છો પણ તે માટે આપે અંતિમ ભરેલા પ્રીમિયમથી બે વર્ષની અંદર જ બાકી પ્રીમિયમની રકમની ચુકવણી કરવાની રહે છે.
-સરેન્ડર કરવા ઇચ્છો છો?- આ યોજના હેઠળ તમે પોલીસી સરેન્ડર નથી કરી શકતાં. એવામાં આપને કોઇ સરેન્ડર રકમ મળતી નથી.
આ પણ વાંચો-
-SBI યૂઝર્સ ધ્યાન આપોઃ આ કામ નહીં કરો તો બંધ થઇ જશે તમારું ઓનલાઇન એકાઉન્ટ!
-સાવધાન! SBI 1 ડિસેમ્બરથી બંધ કરી દેશે તમારી ઈન્ટરનેટ બેકિંગ સર્વિસ!
LICની યોજના હેઠળ જો પોલિસી ધારકનું નિધન પોલિસી અવધિ સમયે થઇ જાય છે તો નોમિનીને સંપૂર્ણ વીમા રકમ ચુકવવામાં આવે છે. જોકે આ ટર્મ ઇંશ્યોરન્સ પ્લાન છે. જેને કારણે આપને મેચ્યોરિટીનો લાભ મળતો નથી.
જો આપની ઉંમર 30 વર્ષનાં છો અને પોલિસી ટર્મ 20 વર્ષનો છે તો આપનું સમ એશ્યોર્ડ 15 લાખ હશે.પ્રીમિયમ
વાર્ષિક-5,345 રૂપિયા
છ મહિના-2,727 રૂપિયા
Loading...