પોસ્ટ ઓફિસની પૈસા ડબલ કરનારી ગેરંટેડ સ્કીમ, બસ 1000 રૂપિયાથી કરો શરૂઆત

News18 Gujarati
Updated: April 14, 2019, 12:47 PM IST
પોસ્ટ ઓફિસની પૈસા ડબલ કરનારી ગેરંટેડ સ્કીમ, બસ 1000 રૂપિયાથી કરો શરૂઆત
આપ આપનાં નજીકનાં પોસ્ટ ઓફિસમાં જઇને આ સ્કિમ લઇ શકો છો જેમાં ફક્ત 1000 રૂપિયાથી શરૂઆત કરવાની હોય છે ચાલો કરીએ એક નજર

આપ આપનાં નજીકનાં પોસ્ટ ઓફિસમાં જઇને આ સ્કિમ લઇ શકો છો જેમાં ફક્ત 1000 રૂપિયાથી શરૂઆત કરવાની હોય છે ચાલો કરીએ એક નજર

  • Share this:
સરકારે એક એપ્રિલથી 30 જૂન સુધી નાની બચત યોજના પર વ્યાજદર નક્કી કરી દીધા છે. એવામાં આપનાં પૈસા ડબલ કરનારી સ્કિમમાં રોકાણ કરવાનો ઉત્તમ ઓપશન છે. આ સ્કીમનું નામ કિાસન વિકાસ પત્ર (KVP) છે. આપ માત્ર 1 હજાર રૂપિયા લગાવીને શરૂ કરી શકો છો. આપને જણાવી દઇએ કે એક તરફનું પ્રમાણ પત્ર હોય છે જેને કોઇપણ વ્યક્તિ ખરીદી શકે છે. આ બોન્ડની દરેક પ્રમાણ પત્રનાં રૂપમાં જારી કરવામાં આવે છે તેનો ઇન્ટરેસ્ટ સમય સમયે બદલાઇ રહે છે. આપ તેમાં 50,000 રૂપિયાનું  ઇન્વેસ્ટ કરતાં આપને 1 લાખ રૂપિયા રિટર્ન મળશે.

ઝડપથી થસે પૈસા ડબલ-આ સ્કામમાં 1000 રૂપિયાનાં મલ્ટીપલમાં રૂપિયા જમા કરાવવાનાં રહે છે. જેમ કે 1000,2000,3000 કે પછી આ પ્રકારની અન્ય અમાઉન્ટ. આપનાં  તમામ રૂપિયા એક જ વખતમાં જમા કરાવવાનાં રહેશે. એટલે કે દર મહિને કે પૈસા જમા કરાવવાની કોઇ સિસ્ટમ નથી. એટલે કે તેમાં દર મહિને કે વર્ષે સિસ્ટમ નહીં બને. જેમ કે આપ 1 લાખ રૂપિયા જમા કરાવો છો તો આપને ડબલ થઇને 2 લાખ રૂપિયા મળે છે. આપે 1 લાખ રૂપિયા સ્કિમ લેતા સમય જ જમા કરાવવા પડશે. આ માટે 9 વર્ષ 10 મહિના બાદ આપને 2 લાખ રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસ દ્વારા આ અકાઉન્ટ માટે પાસબૂક પણ આપવામાં આવે છએ.

શું છે કિસાન વિકાસ પત્ર- એક પ્રકારનાં પ્રમાણ પત્ર છે જેમાં કોઇપણ વ્યક્તિ ખરીદી કે છે. આ બોન્ડની જેમ જ પ્રમાણ પત્ર જાહેર કરવામાં આવે છે. તેનાં પર એક નક્કી વ્યાજ મળે છે. વ્યાજદર સમયે સમયે પર સરાકાર સંશોધિત કરતી રહે છે. દેશમાં કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી આપ ખરીદી શકો છો. 1 ઓક્ટોબર 2018થી તેમાં પર 7.7 ટકાનું વ્યાજ મળે છે.

કેટલાં પૈસા લગાશે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા પર કોઇ સીમા નથી. જોકે આપ ન્યૂનતમ રોકાણ 1000 રૂપિયાનું હોવું જોઇએ આપ 1000 રૂપિયામાં મલ્ટીપલમાં કેટલી પણ રકમમાં રોકાણ કરી શકો છો. આપ 1500, 2500 કે 2500ની રકમમાં નથી લઇ શકતા. અહીં આપે 1 હજાર, 2 હજાર અને ત્રણ હજારનાં ક્રમમાં લઇ શકો છો.

કયા ડોક્યુમેન્ટ જોઇશે.- આ માટે 2 પાસપોર્ટ સાઇઝનાં ફોટા, ઓળખ પત્રમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાસ્પોર્ટ, ઇલેક્શન કાર્ડ જોઇએ. રોાકણમાં ઇલેક્ટ્રીસિટી બિલ, ટેલિફોન બિલ કે બેન્ક પાસબૂક. જો આપને રોકાણ 50 હજારથી વધુ હોય તો પેન કાર્ડ જરૂરી છે.

ક્યારે ઉપાડી શકો પૈસા- જો આપ પૈસ ઉપાડવા માંગતા હોવ તો ઓછામાં ઓછા 2.5 વર્ષનાં ઇન્તેઝાર કરવાનો રહેશે. જોકે ફાઇનાન્શિયલ એક્સપર્ટ લાંબા રોકાની સલાહ આપે છે.આ KVPમાં ટેક્સ બેનિફિટની સુવિધા મળે છે. ડોતે આર 80c હેઠળ તેમાં છૂટ મેળવી શકતા નથી. જોકે આ સ્કિમનાં સોર્સ પર ટેક્સ લાગતો નથી મેચ્યોરિટીએ પૈસા પર ટીડીએસ પણ કપાતો નથી.
First published: April 14, 2019, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading