Home /News /business /રાજકોટઃભાવમાં ધરખમ ઘટાડો થતાં કેસર કેરીનો સ્વાદ હવે મીઠો લાગશે

રાજકોટઃભાવમાં ધરખમ ઘટાડો થતાં કેસર કેરીનો સ્વાદ હવે મીઠો લાગશે

રાજકોટઃ કેરીનો રાજા એટલે કેસર કેરી..અને આવી કેસર કેરીનું પુજોશમાં આગમન થઇ ચુક્યું છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવકમાં વધારો થતા હવે તેના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. શરુવાતના સમયમાં ૩૦૦ થી ૪૦૦ રૂપિયે કિલો વેચાતી કેસર કેરીના ભાવ હાલના સમયમાં ૧૫૦ની આસપાસ પહોચી ચુક્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ કેરીનો રાજા એટલે કેસર કેરી..અને આવી કેસર કેરીનું પુજોશમાં આગમન થઇ ચુક્યું છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવકમાં વધારો થતા હવે તેના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. શરુવાતના સમયમાં ૩૦૦ થી ૪૦૦ રૂપિયે કિલો વેચાતી કેસર કેરીના ભાવ હાલના સમયમાં ૧૫૦ની આસપાસ પહોચી ચુક્યા છે.

તાલાલા વિસ્તારમાંથી રાજકોટમાં કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં આવી રહી છે અને કેરીપેર્મીઓ પણ ઉનાળાની અને કેરીની શરૂવાત થીજ કેસનો સ્વાદ માનવા ઉતાવળા બન્યા છે.

આમતો સૌરાષ્ટ્ર કેરી અને સિહ માટે દેશ વિદેશોમાં પોતાની અલગ છાપ ધરાવે છે, ત્યારે ઉનાળો આવતાજ જુનાગઢ અને ગીર પંથક ની કેરીની માંગ ખુબ રહે છે, અહીની કેરી વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે અને તેમાં પણ કેરીનો રાજા ગણાતી કેસર કેરીનીતો વાત જ અનોખી છે ત્યારે હવે રાજકોટમાં પણ કેસર કેરીનું પૂરતા પ્રમાણમાં આગમન થઇ ચુક્યું છે, કેરી અને તેમાં પણ કેસર કેરી ખાવાવાળો વર્ગ એક અલગ વર્ગ છે જે કેસર કેરી ખાઈ છે અને સીઝનની પ્રથમ કેરી કેસર કેરીજ ખાવાનો આગ્રહ રાખતા હોઈ છે.

પરંતુ સીઝનની શરૂવાતમાં રાજકોટમાં કેસર કેરીની આવક ખુબ વધુ હતી અને તેની માંગ પણ વધ હતી જેથી શરુવાતમાં તેનો ભાવ ૩૦૦ થી ૪૦૦ રૂપિયા કિલો હતી પરંતુ છેલ્લા થોડા દિવસોથી કેસર કેરીની આવકમાં વધારો થતા ભાવો ઘટીને ૧૫૦ સુધી પહોચી ચુક્યા છે, જેને કારણે પણ કેરી રસિકો કેરી ખરીદવા ઉમટી પડ્યા છે ટો વાપરીઓ પણ તેનો માલ જલ્દી ખાલી કરવાના મૂળમાં જોવા મળે છે.
First published:

Tags: ખેતી, ભાવ ઘટાડો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन