JIOની નવી ઓફર: "નવા ઓલ-ઈન-વન પ્લાન્સ": આટલુ જાણવું જરૂરી

News18 Gujarati
Updated: December 4, 2019, 8:36 PM IST
JIOની નવી ઓફર:
પ્રતિકાત્મક તસવીર

આ પ્લાન્સ 6 ડિસેમ્બર 2019ના રોજથી જીવંત બનશે અને હાજર તમામ ટચપોઇન્ટ્સથી પસંદ કરી શકાય છે.

  • Share this:
મુંબઈ: 1લી ડિસેમ્બર 2019ના રોજ તેના છેલ્લા નિવેદનમાં આગળ, વિશ્વના સૌથી મોટા મોબાઇલ ડેટા ઓપરેટર, જિયોએ આજે "ન્યુ ઓલ-ઇન-વન પ્લાન્સ" ની જાહેરાત કરી.

આ પ્લાન્સ જિયોના ગ્રાહકોને અગાઉના ઓલ-ઈન-વન પ્લાન્સ કરતાં 300% સુધી વધુ લાભ, ઉપરાંત વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે શ્રેષ્ઠ-ગુણવત્તાવાળી સેવા પ્રદાન કરવાના જિયોના વચનને સમર્થન આપશે.

આ પ્લાન્સ 6 ડિસેમ્બર 2019ના રોજથી જીવંત બનશે અને હાજર તમામ ટચપોઇન્ટ્સથી પસંદ કરી શકાય છે.



માર્કેટમાં આ પ્લાન 6 ડિસેમ્બરથી ઉપલબ્ધ થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉના ઓલ-ઈન-વન પ્લાન્સ કરતાં 300% સુધી વધુ લાભ મળશે અને માર્કેટની સૌથી વ્યાજબી યોજના છે.

વધુ વિગતો માટે જિયોની વેબસાઇટ પરથી પણ માહિતી મેળવી શકો છો.આ નવા પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે. આ માટેનો રુપિયા 199નો પ્લાન છે. આજ પ્લાન બે મહિના માટે રૂપિયા 299માં અને ત્રણ મહિના માટે રૂપિયા 555 અને એક વર્ષ માટે 2,199 રૂપિયા ચૂકવવા પડશે.

 
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर