Article 370 હટ્યા પછી કાશ્મીરી વેપારીઓને લાગ્યો મોટો ઝટકો, કરોડોનું નુકસાન
News18 Gujarati Updated: August 13, 2019, 11:17 AM IST

બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી લાગુ કરેલી પાબંદીઓને કારણે ગત સપ્તાહ અહીં વેપારીઓને આશરે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

- News18 Gujarati
- Last Updated: August 13, 2019, 11:17 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: કલમ 370 હટાવી દેવામાં આવી છે. જે બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે રાજ્યોમાં વહેંચવામાં આવ્યાં છે. બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી લાગુ કરેલી પાબંદીઓને કારણે ગત સપ્તાહ અહીં વેપારીઓને આશરે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં (કેસીસીઆઈ) એક સભ્યએ કહ્યું કે હાલ અહીં જનજીવન ઠપ છે. કાશ્મીરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 175 કરોડ રૂપિય પ્રતિદિનનાં હિસાબે વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે.
વેપારી સંગઠનનાં નેતાએ નામ જાહેર ન કરવાની શરતે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હું કોઇપણ જાતની મુશ્કેલી માથે લેવા નથી માંગતો. આગળ તેમણે કહ્યું કે પાબંદીઓને કારણે ઘરોની બહાર આવી નથી શકતા અને આ કારણે ડીલરોનો વેપારીની સૌથી વધુ પ્રભાવિત થયો છે.
આ પણ વાંચો : ચીને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, વિદેશ મંત્રીએ આ જવાબ આપી કરી બોલતી બંધબેકરી માલિકોને 200 કરોડ રૂપિયા સુધી નુકસાન થયુ છે કારણ કે તેમના ઉત્પાદનો જલ્દી ખરાબ થઇ જાય છે. શહેરનાં એક વિસ્તારનાં બેકરી માલિકોએ કહ્યું કે તેમને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
શહેરનાં સિવિલ લાઇન વિસ્તારમાં કેટલીક બેકરી ચાલી રહી છે. પરંતુ શહેરનાં નીચેના વિસ્તારોમાં હજી દુકાનો ખોલવાની પરવાનગી આપી નથી. પૂંછનાં રહેવાસી વેપારી બશીર એહમદ જણાવે છે કે ઇદ પહેલા થોડો નફો કમાવવા માટે જાનવરો લઇને આવ્યાં હતાં.

Loading...