દિવાળી ગિફ્ટ! આ કંપની 5000 કર્મચારીઓને આપશે બંપર પ્રમોશન

News18 Gujarati
Updated: October 21, 2019, 6:18 PM IST
દિવાળી ગિફ્ટ! આ કંપની 5000 કર્મચારીઓને આપશે બંપર પ્રમોશન
પ્રતિકાત્મક તસવીર

વિપ્રો આવનારા ત્રિમાસીકમાં પોતાના 5000 કર્માચારીઓને પ્રમોટ કરવાનો પ્લાન બનાવી રહી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નોકરીયાત લોકો પોતાની કંપની સારું બૉનસ આપશે એની મીટ માંડીને બેઠા હોય છે. ત્યારે દિવાળી પહેલા આઇટી (IT) ક્ષેત્રની દિગ્ગજ કંપની વિપ્રો (Wipro)ના કર્માચીરોને અનેક નવી સોગાત મળી શકે છે. વિપ્રો આવનારા ત્રિમાસીકમાં પોતાના 5000 કર્માચારીઓને પ્રમોટ કરવાનો પ્લાન બનાવી રહી છે. આ વિશે બિઝનેસ સ્ટાન્ડર્ડે પોતાના એક રિપોર્ટમાં જાણકારી આપી હતી.

આ રિપોર્ટ પ્રમાણે કંપની પોતાના કર્મચારીઓને જાળવી રાખવા માટે એક પ્લાન બનાવી રહી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં વિપ્રોમાં કર્મચારીઓઓ જાળવી રાખવાનો દર 17 ટકા હતો. જે ગત ત્રિમાસિક ગાળામાં આશરે 0.60 ટકા ઓછો છે.

આ પણ વાંચોઃ-33,000 ફૂટની ઊંચાયે હતું વિમાન, નશામાં ધૂત યુવક ખોલવા લાગ્યો દરવાજો

અનેક કર્માચરીઓનું પ્રમોશન થશે
આ રિપોર્ટમાં વિપ્રોના HR head સૌરભ ગોવિલનો હવાલો આપતા લખ્યું છે કે, બીજી કંપનીઓની તુલનાએ કર્મચારીઓ યથાવત રાખવાના દરના મામલામાં વિપ્રોએ સારું કામ કર્યું છે. કંપનીઓએ કર્મચારીઓને હાઇક આપ્યો છે. આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં પ્રમોશનની તૈયારી કરવામાં આવી રહી છે. 5 વર્ષથી 8 વર્ષના અનુભવી લોકો એટલે કે આશરે 5,000 કર્મચારીઓને પ્રમોટ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-એક માસમાં રૂ.1900 સસ્તું થયું સોનું, જાણો ક્યારે છે સોનું
વિપ્રોની તસવીર


ખરીદવાની સારી તક

 

આ પણ વાંચોઃ-મોદી સરકારની ખાસ સ્કીમ, રોજનો રૂપિયો ખર્ચ કરવાથી મળશે 2 લાખ રૂપિયા

ફ્રેશર્સને મળી ચૂક્યું છે બૉનસ
જૂનમાં પૂરા થતાં પહેલા ત્રિમાસિકમાં કંપનીએ પોતાના ફ્રેશર્સને એક લાખ રૂપિયા રિન્ટેશન બૉનસ આપ્યુ છે. જેમને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા હાયર કરવામાં આવ્યા હતા. અને જેમણે કંપનીમાં એક વર્ષ પૂરું કર્યું હતું. કેમ્પસ પ્લેસમેન્ટના માધ્યમથી (Campus Placement) આવેલા એ કર્મચારીઓને પણ બૉનસ આપવામાં આવ્યું છે. જેમણે કંપનીમાં ત્રણ વર્ષથી વધારે સમય કામ કર્યું છે.
First published: October 21, 2019, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading