માત્ર 10 હજાર રુપિયામાં ફરો ગોવા, જાણો આ ઓફર વિશે

જો તમે ઉનાળાની રજાઓ સસ્તામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો IRCTC આપી રહી છે શ્રેષ્ઠ ઓફર.

News18 Gujarati
Updated: April 28, 2019, 1:16 PM IST
માત્ર 10 હજાર રુપિયામાં ફરો ગોવા, જાણો આ ઓફર વિશે
જો તમે ઉનાળાની રજાઓ સસ્તામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો IRCTC આપી રહી છે શ્રેષ્ઠ ઓફર.
News18 Gujarati
Updated: April 28, 2019, 1:16 PM IST
જો તમે ઉનાળાની રજાઓ સસ્તામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આઈઆરસીટીસી શ્રેષ્ઠ ઓફર કરી રહી છે. આઇઆરસીટીસી ઉનાળામાં રજાઓનો આનંદ માણવા ગ્રાહકોને એક સરસ પેકેજ લઇને આવી છે. આ પેકેજનું નામ VACATION SPECIAL SZBD354 છે. આ પેકેજ સાથે તમે ગોવા-હૈદરાબાદ-પુરી-કોણાર્ક અને કોલકાતાના પ્રસિદ્ધ ડેસ્ટિનેશન પર જઇ શકો છો.

આ પેકેજમાં મળશે આ સુવિધાઓ

આઇઆરસીટીસીનું આ પેકેજ ટ્રેનની યાત્રા છે. આ યાત્રા 20 મી મેથી શરૂ થશે.

આ ટ્રેન ક્યાંથી શરુ થશે અને ક્યાં રોકાશે

ટ્રેનનું બોર્ડિંગ સ્ટેશન મુદરાઈ, ત્રિવેન્દ્રમ, કોલમ, કોટાયમ, એર્નાકુલમ ટાઉન, ત્રિશશૂર, શોરનુર જંકશન, કોઝિકોડ, કુનૂર, કસરોગોડ છે અને ડી-બોર્ડિંગ પાલકકાડ, ત્રિશશૂર, એર્નાકુલમ, કોટાયમ, ત્રિવેન્દ્રમ અને મદુરાઇ છે.


આટલો થશે ખર્ચઆઇઆરસીટીસીના વેકેશન સ્પેશિયલ પેકેજની કિંમતમાં પ્રતિ વ્યક્તિ રૂ. 10,395 ખર્ચ થશે. તમે આઈઆરસીટીસીની વેબસાઇટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.
First published: April 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...