દિવાળી બાદ સરળતાથી મળશે ટ્રેનની કન્ફર્મ ટિકિટ

રેલવે મુસાફરી મુસાફરો માટે સારા સમાચાર. ઓક્ટોબરથી ભારતીય રેલવે દરરોજ 4 લાખ વધારાના એક્સ્ટ્રા બર્થ અલોર્ટ કરશે. આવી પરિસ્થિતિમાં આદિવાળી પર કન્ફર્મ ટિકિટ મળવવાની અપેક્ષા વધી છે. ચાલો સંપૂર્ણ મામલો.

News18 Gujarati
Updated: July 10, 2019, 4:25 PM IST
દિવાળી બાદ સરળતાથી મળશે ટ્રેનની કન્ફર્મ ટિકિટ
નવી ટેક્નોલોજીથી 5000 વધારાના કોચ લાગશે
News18 Gujarati
Updated: July 10, 2019, 4:25 PM IST
રેલવે મુસાફરી મુસાફરો માટે સારા સમાચાર. ઓક્ટોબરથી ભારતીય રેલવે દરરોજ 4 લાખ વધારાના એક્સ્ટ્રા બર્થ અલોર્ટ કરશે. હકીકતમાં રેલવે ઓક્ટોમ્બરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઇ રહી છે. જેના કારણે યાત્રિઓ માટે સીટ વધારવામાં આવશે. સ્પષ્ટ છે કે દિવાળીથી આ વર્ષની શરૂઆતની તુલનામાં ટ્રેનની ટિકિટો સરળતાથી મળી શકે તેવી અપેક્ષા છે. રેલવે ઓક્ટોબર સુધીમાં તમામ એલએચબી કોચમાં હોટલ લોડ જનરેશન સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરશે. આ ટેકનીક ટ્રેનોથી પાવર કાર જનરેટર્સ દૂર કરશે. તેમના માટે મુસાફરો માટે નવા કોચ મળશે.

નવી ટેક્નોલોજીથી 5000 વધારાના કોચ લાગશે

એલએચબી કોચમાં હોટેલ લોડ જનરેશન (HOG) સિસ્ટમના અમલીકરણ સાથે ટ્રેનમાં વીજળી પૂરી પાડવામાં આવશે. આ વીજ પુરવઠો સાથે એસી કોચમાં લાઇટ અને અન્ય સાધનો ચલાવવામાં આવશે. પાવર સપ્લાય માટે ટ્રેનની પાછળ અને આગળ બે પાવર કાર જનરેટર સ્થાપિત હોય છે.



એચઓજી ટેકનોલોજી પાવર કાર જનરેટર દૂર કરશે. ઑક્ટોબર 2019થી નવી ટેકનોલોજીઓની ટ્રેનોમાં 5000 થી વધુ કોચ ઉપલબ્ધ થશે. દરરોજ મુસાફરોને 4 લાખથી વધારે વધારાની બર્થ આપશે.

વાર્ષિક ધોરણે 6000 કરોડ રૂપિયાની બચત થશે
Loading...

આ ટેકનિકથી દર વર્ષે 6000 કરોડ રેલવેને બચત કરશે. ઇંધણના ખર્ચમાં વાર્ષિક 6000 કરોડ રુપિયા બચાવવામાં આવશે. નોન એસી કોચની વીજળી સપ્લાઇ માટે 40 લીટર પ્રતિ કલાક ડીઝલ જ્યારે એસી કોચમાં 65-70 લીટર પ્રતિ કલાક ડીઝલનો વપરાશ થાય છે.



એક લીટરમાં લગભગ 3 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે અને એક કલાકમાં નોને એસી કોચમાં 120 યુનિટ વીજ ઉત્પન્ન થાય છે, નવી ટેકનીક ઇકો -ફ્રેંડલી છે. તેનાથી વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ થશે નહીં, આ દર વર્ષે 700 MT પ્રતિ ટ્રેન કાર્બન ઉત્સર્જન ઘટશે.
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...