IRCTCમાં પૈસા લગાવનાર માટે સારા સમાચાર, મળી શકે છે 70% ફાયદો

News18 Gujarati
Updated: October 11, 2019, 4:32 PM IST
IRCTCમાં પૈસા લગાવનાર માટે સારા સમાચાર, મળી શકે છે 70% ફાયદો
પ્તતિકાત્મક તસવીર

મીડિયા રિપોર્ટમાં આઇપીઓના 60-70 ટકા સુધી પ્રીમિયમ ઉપર લિસ્ટ થવાની આસા છે. એનો મતદલ સાફ છે કે શૅર 60-70 ટકા ઉપરી ભાવ ઉપર લિસ્ટ થઇ શકે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઇન્ડિય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશનના (IRCTC) પોતાના આઇપીઓની લિસ્ટિંગ (IPO)14 ઑક્ટોબરે થશે. રેલવે મંત્રી પીયુષ ગોયલ (Rail Minister Piyush Goyal) લિસ્ટિંગ સમયે હાજર રહેશે. બીજી તરફ અનેક મીડિયા રિપોર્ટમાં આઇપીઓના 60-70 ટકા સુધી પ્રીમિયમ ઉપર લિસ્ટ થવાની આસા છે. એનો મતદલ સાફ છે કે શૅર 60-70 ટકા ઉપરી ભાવ ઉપર લિસ્ટ થઇ શકે છે. જો આવું છે તો તમારા રોકાણ ઉપર (IRCTC Listing-IRCTC quotes 71% premium in grey market ) થોડા દિવસોમાં મોટો ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે, IRCTCના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 315થી 320 રૂપિયા પ્રતિ શૅર નક્કી હતી. IRCTCના આઇપીઓ થઇ સરકારે 645 કરોડ રૂપિયા એકઠાં કર્યા છે.

જો તમે પણ IRCTCના આઇપીઓ માટે ફોર્મ ભર્યું છે પોતના આઇઆરસીટીસી આઇપીઓ શૅર વિશે આવી રીતે ચેક કરો. સામાન્ય રીતે શૅર બજારના બે ઇન્ડેક્સ બીએસઇ અને એનએસઇ છે. તમે આ બંને ઇન્ડેક્સ ઉપર જઇને પોતાના આઇપીઓના સ્ટેટસ જાણી શકો છો.

આ પણ વાંચોઃ-પેટ્રોલ થઇ શકે છે મોંઘુ! ઑઇલ ટેન્કરમાં બ્લાસ્ટ બાદ ઈરાનથી આવ્યા માઠા સમાચાર

આવી રીતે ચેક કરો પોતાના શૅર

- શૅર બજારના મુખ્ય ઇન્ડેક્સ BSE (www.bseindia.com) ઉપર તમે શૅરના અલોટમેન્ટનું સ્ટેટસ જાણી શકો છો.
- NSE (www.nseindia.com)ઉપર પણ એનું સ્ટેટસ ચેક કરી શકાય છે. જેના માટે વેબસાઇટ ઉપર આપવામા આવેલા ઇન્વેસ્ટર (https://www.bseindia.com/investors/appli_check.aspx) લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે.
Loading...

આ પણ વાંચોઃ-આ તહેવારોની સિઝનમાં મેળવો મફત સોનાનો સિક્કો, જાણો કેવી રીતે

- જ્યારે NSE માટે પ્રોડક્ટ લિંગ (https://www.nseindia.com/products/dynaContent/equities/ipos/ipo_login.jsp) ઉપર ક્લિક કરવાનું રહશે.
- તમારે સૌથી પહેલા ગૂગલ ઉપર http://ipo.alankit.com સર્ચ કરવાનું રહેશે.
-આ પેજ ઉપર જઇને તમારા સંબંધિક કેટલીક માહિતી પૂછવામાં આવશે. જેમ કે પાન નંબર, ડિમેટ એકાઉન્ટ, નંબર ક્લાઇમેટ આઇડી અથવા તમારો એપ્લિકેશન નંબર

આ પણ વાંચોઃ-ખુશખબર! આટલું કામ કરો અને 1% સુધી સસ્તી લોન મેળવો

- બધી માહિતી ભર્યા પછી ગ્રાહક આઇડીની ઓળખ થશે.
-ત્યાર બાદ તમારી સ્ક્રીન ઉપર તમારા આઇપીઓનું સ્ટેટસ જોવા મળશે. આ દરમિયા રિફન્ડનો વિકલ્પ પણ જર આવશે.
- IRCTC આઇપીઓ 14 ઑક્ટોબરે BSE NSE ઉપર લિસ્ટ થશે
- IRCTCના નાણાંકિય વર્ષ 2019માં રાજસ્વ 1899 કરોડ રૂપિયા હતી જે ગત વર્ષની તુલનામાં 25 ટકા વધારે હતી.
First published: October 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...