Home /News /business /Stock Tips: સપ્તાહના અંતિમ દિવસે આ 20 શેર પર લગાવો દાવ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

Stock Tips: સપ્તાહના અંતિમ દિવસે આ 20 શેર પર લગાવો દાવ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

ભારતીય શેર બજાર (Shutterstock તસવીર)

Sidha Sauda (29 જુલાઈ, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) HDFC LIFE <GREEN> : ફંડ એકઠું કરવા માટે પ્રેફરન્સ શેર બહાર પાડવા આજે બોર્ડની બેઠક મળશે.

2) SBI LIFE <GREEN> : Q1 દરમિયાન નફો વધીને 263 કરોડ રૂપિયા, પ્રીમિયમ આવક વધીને 11,036 કરોડ રૂપિયા થઈ. Q1 દરમિયાન VNB 130% વધીને 880 કરોડ રૂપિાય થઈ, VNB માર્જિન 23.7% થી વધીને 30.4% થયું.

3) AJANTA PHARMA <GREEN> : Q1 દરમિયાન નફો વધીને 174.6 કરોડ રૂપિયા થયો, આવક વધીને 950.9 કરોડ રૂપિયા થઈ.

4) MRPL <GREEN> : Q1 દરમિયાન આવક 30% વધીને 32,290 કરોડ રૂપિયા, માર્જિન 11.9% થી વધીને 14.6% થઈ.

5) IFB INDUSTRIES <GREEN> : Q1 દરમિયાન 41.2 કરોડ રૂપિયાની ખોટ સામે 1.9 કરોડ રૂપિયાનો નફો.

6) GMM PFAUDLER <GREEN> : Q1 દરમિયાન નફો વધીને 44.5 કરોડ રૂપિયા, આવક વધીને 739.2 કરોડ રૂપિયા રહી.

7) RESTAURANTS BRANDS ASIA <GREEN> : WESTLIFE ના સારા પરિણામને પગલે શેરમાં તેજી આવી શકે.

8) ORIENTAL HOTELS <GREEN> : Q1 દરમિયાન 16.79 કરોડ રૂપિયાના નુકસાન સામે 11.45 કરોડ રૂપિયાનો નફો.

9) CHALET HOTELS <GREEN> : શેરમાં તેજી જોવા મળી શકે છે.

10) HINDALCO <GREEN> : આયરન ઓરનો ભાવ $20 નજીક પહોંચ્યો, ચીન સંકટમાંથી બહાર નીકળવા કંપનીઓની મદદ કરશે. ચીનની સરકાર કંપનીઓને 1.75% ના દરે લોન આપશે.

અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) TATA STEEL (Green) : આયરન ઓરનો ભાવ $20 નજીક પહોંચ્યો, ચીન સંકટમાંથી બહાર નીકળવા કંપનીઓની મદદ કરશે. ચીનની સરકાર કંપનીઓને 1.75% ના દરે લોન આપશે.

2) JSW STEEL (Green) : આયરન ઓરનો ભાવ $20 નજીક પહોંચ્યો, ચીન સંકટમાંથી બહાર નીકળવા કંપનીઓની મદદ કરશે. ચીનની સરકાર કંપનીઓને 1.75% ના દરે લોન આપશે.

3) JSPL (Green) : આયરન ઓરનો ભાવ $20 નજીક પહોંચ્યો, ચીન સંકટમાંથી બહાર નીકળવા કંપનીઓની મદદ કરશે. ચીનની સરકાર કંપનીઓને 1.75% ના દરે લોન આપશે.

4) TVS Motor (Green) : Q1 દરમિયાન નફો વધીને 320.54 કરોડ રૂપિયા થયો. આવક વધીને 6,008.71 કરોડ રૂપિયા થઈ. Q1 દરમિયાન EBITDA માર્જિન 7%થી વધીને 10% થયો.

5) WESTLIFE (Green) : Q1 દરમિયાન આવક 18%થી વધીને 538 કરોડ રૂપિયા થઈ. નફો 54% વધીને 24 કરોડ રૂપિયા થયો.

6) SHRIRAM TRANSPORT (Green) : Q1 દરમિયાન નફો વધીને 965.27 કરોડ રૂપિયા, NII વધીને 2,686.9 કરોડ રૂપિયા.

7) MOTILAL OSWAL FINANCIAL (Red) : Q1 દરમિયાન નફો ઘટીને 31.3 કરોડ રૂપિયા, આવક ઘટીને 753 કરોડ રૂપિયા.

8) NIPPON LIFE (Red) : Q1 દરમિયાન નફો 170 કરોડ રૂપિયાથી ઘટીને 120 કરોડ રૂપિયા, આવક 290 કરોડ રૂપિયા રહી.

9) IIFL SEC (Red) : Q1 દરમિયાન નફો 68.8 કરોડ રૂપિયાથી ઘટીને 43.6 કરોડ રૂપિયા. આવક 291.5 કરોડ રૂપિયા રહી.

10) SONA BLW (Red) : Q1 દરમિયા નફો 82.2 કરોડ રૂપિયાથી ઘટીને 75.8 કરોડ રૂપિયા, આવક 584.2 કરોડ રૂપિયા રહી.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
First published:

Tags: Investment, Share market, Stock tips