Home /News /business /

Hot Stocks (14 જૂન, 2022): આજે આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

Hot Stocks (14 જૂન, 2022): આજે આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) BAJAJ AUTO <GREEN> : શેર બાયબેકના પ્રસ્તાવ પર વિચારણ કરવા આજે બોર્ડની બેઠક.

    2) BAJAJ HOLDINGS AND INVESTMENT <GREEN> : શેર બાયબેકના પ્રસ્તાવ પર વિચારણ કરવા આજે બોર્ડની બેઠક.

    3) DYNAMATIC TECHNOLOGIES <GREEN> : કંપનીને Airbus તરફથી ઓર્ડર મળ્યો.

    4) WPIL <GREEN> : પશ્ચિમ બંગાળ સરકાર તરફથી કંપનીને 430.87 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    5) DELTA CORP <GREEN> : 10 જૂનના રોજ HDFC મ્યુચ્યુઅલ ફંડે 2.15% ભાગીદારી ખરીદી, HDFC MF તરફથી કંપનીમાં ભાગીદારી 7.06%થી વધારી 9.21% કરવામાં આવી.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) TATA MOTORS (Red) : અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ઊંચાઈ પર, શેર પર દબાણ શક્ય છે. US ફેડ વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના પ્રબળ બની, આ કારણે અમેરિકામાં આર્થિક મંદી આવવાના એંધાણ.

    2) TATA MOTORS DVR (Red) : અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ઊંચાઈ પર, શેર પર દબાણ શક્ય છે.

    3) MOTHERSON SUMI (Red) : અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ઊંચાઈ પર, શેર પર દબાણ શક્ય છે.

    4) INFOSYS (Red) : અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ઊંચાઈ પર, શેર પર દબાણ શક્ય છે.

    5) TCS (Red) : અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ઊંચાઈ પર, શેર પર દબાણ શક્ય છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણ માટેની સલાહ જે તે બજાર નિષ્ણાતની છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટની નહીં. રોકાણ પહેલા સર્ટિફાઇલ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર