આવી રીતે કરાવશો રિઝર્વેશન, તો એકદમ સસ્તામાં પડશે ટિકિટ

News18 Gujarati
Updated: January 21, 2018, 3:06 PM IST
આવી રીતે કરાવશો રિઝર્વેશન, તો એકદમ સસ્તામાં પડશે ટિકિટ
આ રીતે રેલ્વે, પ્રિમિયમ સીટોને પણ એરલાયન્સની જેમ વેચી શકે છે, એટલે કે આગળની સીટ, કોર્નર અને વિંડો સીટ માટે કેટલોક વધારે ચાર્જ લગાવવામાં આવી શકે છે, જ્યારે સાઈડ બર્થ માટે વધારે ચાર્જ લેવામાં નહીં આવે

  • Share this:
મોટાભાગનો લોકો મોડી રાત્રે પહોંચતી ટ્રેનોમાં ટિકિટ નથી કરાવતા. કારણ કે, રાતમાં ટ્રેનમાંથી ઉતર્યા બાદ રિક્શા, ટેક્ષી, બસ નથી મળતી. અને લોકોને પોતાના ઘર કે ઓફિસ પહોંચવામાં મુશ્કેલી સર્જાય છે. (image credit: PTI)

જેથી રેલ્વેએ, ફ્લેક્સી ફેયર પ્લાન પ્રમાણે મોડી રાત્રે ડેસ્ટિનેશન પર પહોંચતી ટ્રેનોની ટિકિટને સસ્તી કરવાની યોજના બનાવવા જઈ રહી છે.(image credit: PTI)

આ રીતે રેલ્વે, તહેવારના સમયમાં ભાડામાં વધારો કરી શકે છે.

જ્યારે ચાર્ટ બન્યા બાદ પણ ટ્રેનમાં સીટો ખાલી રહી જાય છે તો, રેલ્વે તે સીટો પર ડિસ્કાઉન્ટ આપી શકે છે, જેના કારણે ટ્રેનની સીટો ખાલી ન રહે. (image credit: PTI)

આ સાથે રેલ્વે, એરલાયન્સની જેમ ધીમે-ધીમે ટિકિટના ભાડામાં વધારો કરવા માંગે ચે. જેથી રેલ્વેને નુકશાની નહીં થાય.(image credit: AP)

આ રીતે રેલ્વે, પ્રિમિયમ સીટોને પણ એરલાયન્સની જેમ વેચી શકે છે, એટલે કે આગળની સીટ, કોર્નર અને વિંડો સીટ માટે કેટલોક વધારે ચાર્જ લગાવવામાં આવી શકે છે, જ્યારે સાઈડ બર્થ માટે વધારે ચાર્જ લેવામાં નહીં આવે
First published: January 21, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com