2022 સુધી ભારતમાં હશે બ્રિટન અને ફ્રાંસથી વધારે ધનકુબેર: રિપોર્ટ

નાઇટ ફ્રેંકના એક રિપોર્ટ પ્રમાણે 2022 સુધી ભારતમાં ધન કુબેરોની સંખ્યા ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી વધારે થઇ જશે.

News18 Gujarati
Updated: September 12, 2018, 3:09 PM IST
2022 સુધી ભારતમાં હશે બ્રિટન અને ફ્રાંસથી વધારે ધનકુબેર: રિપોર્ટ
નાઇટ ફ્રેંકના એક રિપોર્ટ પ્રમાણે 2022 સુધી ભારતમાં ધન કુબેરોની સંખ્યા ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી વધારે થઇ જશે.
News18 Gujarati
Updated: September 12, 2018, 3:09 PM IST
નાઇટ ફ્રેંકના એક રિપોર્ટ પ્રમાણે 2022 સુધી ભારતમાં ધન કુબેરોની સંખ્યા ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી વધારે થઇ જશે. આ ધનકુબેરોની પાસે 3500 કરોડ રૂપિયા કે તેનાથી વધારે ધન સંપત્તિ હશે.

ભારતમાં 2017માં 200 અરબપતિ હતા જે 2022 સુધી વધીને 340 થઇ જશે. જ્યારે તે વખતે ફ્રાંસમાં 310 અને યુકે તથા રશિયામાં તેમની સંખ્યા 220 થશે.

વેલ્થ રિપોર્ટ પ્રમાણે આવનારા પાંચ વર્ષોમાં એશિયામાં ધનકુબેરોની સંખ્યા ઉત્તર અમેરિકાના ધનકુબેરોથી વધારે થશે.

આ પણ વાંચો : પત્નીને આપશો ATM કાર્ડ તો થઇ શકે છે મોટું નુકસાન, જાણો તેના નિયમ

અનુમાન પ્રમાણે 2022 સુધી એશિયામાં આવા લોકોની સંખ્યા ત્રણ હજારથી પણ વધારે થશે. રિપોર્ટ પ્રમાણે આનું મુખ્ય કારણ દુનિયામાં આર્થિક પ્રગતિ અને સંપત્તિઓની લગાતાર વધતી કિંમતોને કારણ હશે.

આ પણ વાંચો : શ્રીકૃષ્ણ શીખવે છે બિઝનેસમાં સફળતાનાં 5 મંત્ર, થશે કરોડોની કમાણી
જોકે તે સમયે પણ સૌથી વધારે અરબપતિ અમેરિકામાં જ હસે. અનુમાન પ્રમાણે અમેરિકામાં તેમની સંખ્યા 2022 સુધી 1830થી વધીને 2500 થઇ જશે. ચીનમાં આ સંખ્યા 490થી વધીને 990 થઇ જશે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...