હવે UPI દ્વારા પણ જમા કરી શકાશે ટેક્સ, IT વિભાગ તૈયાર કરી રહી છે સિસ્ટમ

હવે UPI દ્વારા પણ જમા કરી શકાશે ટેક્સ, IT વિભાગ તૈયાર કરી રહી છે સિસ્ટમ
UPIથી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ નવા નાણાંકીય વર્ષથી શરૂ થશે. સરકાર ડિઝિટલ મોડથી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ પર જોર આપવા જઈ રહી છે.

UPIથી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ નવા નાણાંકીય વર્ષથી શરૂ થશે. સરકાર ડિઝિટલ મોડથી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ પર જોર આપવા જઈ રહી છે.

 • Share this:
  ઈન્કમ ટેક્સ ટેક્સપેયર્સને હવે UPI દ્વારા પણ ટેક્સ ચૂકવણીની સુવિધા મળશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આના માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા સાથે મળીને સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. આ સુવિધા નવા નાણાંકીય વર્ષે લાગુ થઈ શકે છે.

  હવે ઈન્કમ ટેક્સની ચુકવણી UPI દ્વારા પણ સંભવ થશે. આધાર લિંક્ડ બેન્ક ખાતાથી ટેક્સ પેમેન્ટની સુવિધા મળશે. આની માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે NPCI અને NSDLથી સિસ્ટમ તૈયાર કરવાનું કહ્યું છે.  UPIથી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ નવા નાણાંકીય વર્ષથી શરૂ થશે. સરકાર ડિઝિટલ મોડથી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ પર જોર આપવા જઈ રહી છે. હાલમાં માત્ર ઓનલાઈન અથવા બેન્ક કાઉન્ટર દ્વારા જ ટેક્સ પેમેન્ટ થાય છે.
  Published by:News18 Gujarati
  First published:March 06, 2019, 21:54 IST

  ટૉપ ન્યૂઝ