આ રીતે રોકાણ કરવાથી 30 વર્ષમાં બનશો 5 કરોડના માલિક!

News18 Gujarati
Updated: March 14, 2018, 7:30 PM IST
આ રીતે રોકાણ કરવાથી 30 વર્ષમાં બનશો 5 કરોડના માલિક!

  • Share this:
અર્થવ્યવસ્થાની પરિસ્થિતીથી મંદીના કારણે પાયનાન્સિયલ પ્લાનિંગ કરવું ઘણું મુશ્કેલ બની ગયું છે. એવામાં ભવિષ્ય માટે બચતની સાથે સાથે રિટાયરમેંટનું પ્લાનિંગ કરવું ખુબ જરૂરી બની ગયું છે. તમારા ફાયનાન્સિયલ પ્લાનિંગની ચિંતા અને રોકાણ સાથે જોડાયેલી તમામ મુશ્કેલી દુર કરવા આજે આપણી મદદ કરી રહ્યા છે. ઓનલાઈન ફાયનાન્સિયલ પ્લાનિંગ ડોટ ઈનના ડાયરેક્ટર કાર્તિક ઝવેરી.

30 વર્ષમાં 5 કરોડની રકમ મેળવવા કેવું પ્લાનિંગ કરવું જોઈએ?
ઓનલાઈન ફાયનાન્સિયલ પ્લાનિંગ ડોટ ઈનના ડાયરેક્ટર કાર્તિક ઝવેરીએ જણાવ્યું કે, 30 વર્ષમાં 5 કરોડ રૂપિયા બનાવવા માટે તમારે દર મહિને 7000 રૂપિયાનુી એસઆઈપી કરવાની જરૂરત રહેશે. જો અંદાજે 15 ટકા રિટર્ન મળે છે, તો 30 વર્ષ સુધી દર મહિને 7000 રૂપિયા એસઆપી કરવાથી 5 કરોડનું લક્ષ્ય મળી શકે છે. મહત્વની વાત એ છે કે, 30 વર્ષ સુધી તમારે 7000ની એસઆઈપી રેગ્યુલર ભરવાની રહે છે.
First published: March 14, 2018, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading