Home /News /business /જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

બ્રિટિશ ભારતમાં આવી અનેક નોટો ચલણમાં હતી. જે અંગે કોઈને ભાગ્યેજ જાણકારી હશે. પહેલા 10 રૂપિયાના નોટ ઉપર અશોક સ્તંભ બનેલો હતો.

બ્રિટિશ ભારતમાં આવી અનેક નોટો ચલણમાં હતી. જે અંગે કોઈને ભાગ્યેજ જાણકારી હશે. પહેલા 10 રૂપિયાના નોટ ઉપર અશોક સ્તંભ બનેલો હતો.

    નવી દિલ્હીઃ કોરોના સંકટ (coronavirus) તમને કમાણી કરવાની તકની શોધમાં છો તો તમારી પાસે ઘરે બેઠા 25,000 રૂપિયા કમાવવાની તક છે. અને સૌથી ખાસ વાત એ છે કે આના માટે તમારે કંઇ કરવાની જરૂર પણ નથી. તમારી પાસે માત્ર 10 રૂપિયાની એક નોટ હોવી જોઈએ. અને 25,000 રૂપિયા તમારા થઈ જશે. ચાલો તમને જણાવીએ કે કયા વર્ષની 10 રૂપિયાની નોટ જોઈએ. અને તમે કેવી રીતે કમાણી કરી શકો છો?

    1 નોટ તમને બનાવી દેશે પૈસાદાર
    આજકાલ નવા નોટ બધી જગ્યાએ જોવા મળી જાય છે. પરંતુ જૂની નોટો બજારમાંથી ગાયબ થઈ રહી છે. આવી સ્થિતિમાં તમારી પાસે જૂની 10 રૂપિયાની નોટ છે તો તમે તેનાથી કમાણી કરી શકો છો. અમે જે 10 રૂપિયાની નોટની વાત કરી રહ્યા છીએ એ અનેક વર્ષો પહેલા ભારતમાં ચાલણમાં હતી.

    બ્રિટિશ ભારતમાં આવી અનેક નોટો ચલણમાં હતી

    બ્રિટિશ ભારતમાં આવી અનેક નોટો ચલણમાં હતી. જે અંગે કોઈને ભાગ્યેજ જાણકારી હશે. પહેલા 10 રૂપિયાના નોટ ઉપર અશોક સ્તંભ બનેલો હતો. 3 મુખવાળા સિંહની આ નોટ હવે દુર્લભ થઈ ચૂકી છે. પરંતુ જો તમારી પાસે આ નોટ હોય તો તમારી કિસ્મત ચમકી શકે છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

    10 રૂપિયાની એક નોટ સામે કેટલા રૂપિયા મળશે
    બ્રિટિશ ભારત સમયે ચાલતી અશોક સ્થંભવાળી 10 રૂપિયાની નોટ સામે તમને 20,000થી 25,000 મળી શકે છે. સારી બાબતો એ છે કે આ નોટને તમે ઘરે બેઠા ઓનલાઈન વેચી શકો છો.

    આ પણ વાંચોઃ-ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ શેરી કે સોસાયટીમાં ગરબા કરવાનું વિચારી રહ્યા છો તો ચેતજો, 110 ટીમો રાખશે બાજ નજર, થશે કડક કાર્યવાહી

    ક્યાં વેચી શકો છો આ નોટ?
    જણાવી દઈએ કે ઈન્ડિયામાર્ટ, શોપક્લૂઝ અને મરુધર આર્ટ્સ ઉપર આ નોટોની ઘરે બેઠા સારી કિંમત ઉપર વેચી શકાય છે. આ બધા પ્લેટફોર્મ્સ ઉપર આ નોટની શાનદાર કિંમત મળશે. આ કંપનીની સાઈટ ઉપર જઈને તમે નોટ સેલ કરી શકો છો. ત્યારબાદ બદલામાં તમને 25,000 રૂપિયા મળશે.



    ઉલ્લેખનીય છે કે 1943માં બ્રિટિશ રાજ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ નોટ ઉપર ભારતીય સી ડી દેશમુખના હસ્તાક્ષર છે. 10 રૂપિયાની આ જૂની નોટમાં એક તરફ અશકો સ્થંભ અને બીજી તરફ એન નાવડી છે. પાછળની તરફ નોટ ઉપર બંને તરફ અંગ્રેજીમાં 10 Rupees લખ્યું છે.
    First published: