Home /News /business /આપની પાસે 20 રૂપિયાની આ નોટ છે તો પરત કરીને મેળવો હજારો રૂપિયા, આવી રીતે મેળવો નફો

આપની પાસે 20 રૂપિયાની આ નોટ છે તો પરત કરીને મેળવો હજારો રૂપિયા, આવી રીતે મેળવો નફો

20 રૂપિયાની આ નોટ પરત લેવામાં આવી રહી છે, જો આપની પાસે છે તો બદલીને મેળવો હજારો રૂપિયા, જાણો કારણ

20 રૂપિયાની આ નોટ પરત લેવામાં આવી રહી છે, જો આપની પાસે છે તો બદલીને મેળવો હજારો રૂપિયા, જાણો કારણ

નવી દિલ્હી. જો આપની પાસે પણ 20 રૂપિયાની નોટ (20 rupees Note) છે તો તમે ઘરે બેઠા સરળતાથી મોટી રકમ કમાઈ (Earn Money) શકો છો. આ નોટને એક્સચેન્જ કરીને આપને હજારો રૂપિયા મળી સજશે. મૂળે, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 12 અલગ-અલગ મૂલ્યવર્ગમાં (12 different denominations) ઈન્ડિયન કરન્સી (Indian Currency)ની નોટ જાહેર કરી હતી. તેમાં આ 20 ભારતીય રૂપિયાની બેંકનોટ (તેમાં તારીખ શૃંખલા નથી) પણ સામેલ છે. નિયમો મુજબ, દરેક નોટ છાપવાની તારીખ અને તેની માન્યતાનું વર્ષ લખેલું હોવું જોઈએ. કોઇક ચૂકના કારણે આ તમામ નોટો પર તારીખ અને વર્ષ લખવાનું રહી ગયું છે. એવામાં તેને બદલીને તમે મોટી રકમ કમાઈ શકો છો.

ભૂલ સામે આવતાં પરત લેવામાં આવી રહી છે તમામ નોટ

RBIએ 2001માં 20 રૂપિયાની આ નોટ બહાર પાડવાનું શરુ કર્યું હતું. જોકે 2005માં તેણે ચલણમાંથી પરત લેવામાં આવી હતી. આ 20 રૂપિયાની બેંકનોટની પાછળ કોઈ તારીખ નથી. તે ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે કે એક માન્ય 20 રૂપિયાની નોટમાં જાહેર કર્યાનું વર્ષ પાછળની તરફ છાપેલું હોવું જોઈએ. તારીખ વગરની આ જની નોટોને તારીખની સાથે આવી જ રીતે ડિઝાઇન કરવામાં આવેલી 20 ભારતીય રૂપિયાની નોટથી બદલી દેવામાં આવી છે.

આ પણ વાંચો, LICએ લૉન્ચ કર્યો Saral Pension પ્લાન, 6 મહિના બાદ લઈ શકો છો લોન

આ નોટને ક્યાં અને કેવી રીતે બદલી શકાય?

હવે રસપ્રદ વાત એ છે કે શું આપની સપાસે તારીખ વગરની 20 રૂપિયાની આ બેંકનોટ છે? તો તેને પરત કરીને તમે કેવી રીતે કમાણી કરી શકો છો? તેના માટે સૌથી પહેલા આપને Leftovercurreny.com વેબસાઇટ પર જવું પડશે.

આ પણ વાંચો, MWC 2021: Apple, OnePlus અને Xiaomiને પછાડી Samsungના આ ફોને જીત્યો બેસ્ટ સ્માર્ટફોન અવોર્ડ
" isDesktop="true" id="1110942" >

ત્યારબાદ અહીં તમે 'Add to Wallet' પર ક્લિક કરો. અહીં આપને જણાવવું પડશે કે આપ 20 રૂપિયાની તારીખ-વર્ષ વગરની કેટલી નોટોને એક્સચેન્જ કરાવવા માંગો છો. તમે જેટલી પણ નોટ એક્સચેન્જ કરશો, એટલી જ રકમ આપના વોલેટમાં એડ થતી રહેશે. નોંધનીય છે કે, આ ટ્રાન્ઝેક્શનના 5 દિવસની અંદર આપને નાણા મળી જશે.

(ડિસક્લેમર- આ ન્યૂઝ વેબસાઇટથી મળેલી જાણકારીઓના આધાર પર તૈયાર કરવામાં આવ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી પોતાના તરફથી તેની પુષ્ટિ નથી કરતું.)
First published:

Tags: Business news, Earn money, How to earn money, Indian currency, Investment, Profit, આરબીઆઇ