હાલની પરિસ્થિતિને કારણે આખી દુનિયાએક રીતે સંપૂર્ણ બદલાઈ ગઈ છે. જયારે આપણને દાંતનો દુઃખાવો થાય કે પછી તાવ આવે ત્યારે સમયસર ડોક્ટરપાસે પહોંચી શકીશું કે નહીં એની ગેરંટી નથી. આ તે દરેક ઉંમરના લોકો માટે મોટો પડકાર બની શકે છે જે પહેલેથી જ લોકડાઉનના થાક અને તણાવના વધતા સ્તર સાથે તેમના સ્વાસ્થ્ય સાથેલડી કરી રહ્યા છે. છતાં જીવન તો ચાલતું જ રહેવાનું. પરંતુ આવી પરિસ્થિતિમાં જયારે દરેક કહી રહ્યા હોય કે ’અમે તમને બચાવીશું’ ત્યારે કોનો વિશ્વાસ કરવો?. સરળ છે! તમે તેનો જ વિશ્વાસ કરો કે જે તમારા માટે હંમેશા ઉપલબ્ધ રહે.ICICI Lombard ‘નિભાયેવાદે’ ના લક્ષ્યને પકડી રાખ્યું છે અને તે સરળતાથી વાપરી શકાય તેવી ILTakeCare એપ લાવે છે.
દેશનાસૌથીમુખ્યજનરલ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓદ્વારાઆનું એક અનન્યસમાધાન આપે છે. આ એપ વર્તમાન ગ્રાહકોને આલોકડાઉનદરમ્યાનકોઈપણસમયે (24x7) હેલ્થકેરપ્રોફેશનલસાથેફોન પર વિચારણાનીમંજૂરીઆપેછે.ILHelloDoctorના ફીચર દ્વારા, તમામ ગ્રાહકને MBBS ડોક્ટરને બે કૉલ કરવાની અને તેમના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યા વિષે વિચારણા કરવાની તક મળે છે.સૌથીમોટીઅનેવિશ્વસનીયઇન્શ્યોરન્સબ્રાંડ્સમાંનીએકતરીકેતેઓગ્રાહકોનાસ્વાસ્થ્યનું પણધ્યાન રાખે છે.
બંધ રહેલા ક્લિનિક અને બહાર ન જઈ શકાય તેવી પરિસ્થિતિ આપણને મજબૂર બનાવે છે.પરંતુ, આપણાસ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ILHelloDoctorલોકડાઉનઅનેબાહર નીકળવા પર પ્રતિબંધોહોવાછતાંડોક્ટરસાથેવિચારણા કરવાનીમંજૂરીઆપેછે. ડોક્ટરને આપના તમામ લક્ષણો વિષે પૂર્ણ માહિતી આપ્યા બાદ જો આવશ્યક હોય તો ડોક્ટર ડિજિટલ પ્રિસ્ક્રીપ્શન પણ આપે છે.
ધ એક્સ્ટ્રા માઇલ
દરેક જાણ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે, ILTakeCareએપ ખાતરી કરે છે કે ICICI Lombard ના પોલિસીધારકોને સ્વાસ્થ્ય, મોટર, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અનેતંદુરસ્તીનીજરૂરિયાતોમાટેએકજ જગ્યાએ દરેક સોલ્યુશન મળે. આ એપ માં તમને ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસએક્સપર્ટ્સસાથે ઓનલાઈન ચેટ તેમજડાયેટઅનેએક્સરસાઈઝટૂલ્સની મદદથી સ્ટેપ્સ કાઉન્ટ અનેસ્લીપટ્રેકિંગ જેવીસુવિધા મળે છે.તમેઆરોગ્યસંબંધિતપ્રશ્નો પૂછીને ડોકટરનો અભિપ્રાય લઈ શકો છો, તમારા એપ્લિકેશનના સમયસર નોટિફિકેશન અને બીજી ઘણી સુવિધા તમનેઆ એક જ એપ માં મળે છે.
એકંદરે, આ એપની મુખ્ય સુવિધાઓ વિષે નીચે જણાવેલ છે.
ILHelloDoctor સુવિધા દ્વારા ડાયગ્નોસ્ટિક્સસુવિધાઓઅનેફાર્મસીઓમાટે તરત જ ડોક્ટર સાથે જોડાઓ.
બધી જ સમીક્ષાઓપોસિટિવ અનેવિનમ્રતા ભર્યાછેકારણકેજેલોકોઆ એપનોઉપયોગકરેછેતેઓઘરમાંઅટવાયેલાહોવાછતાંપણઘણા કેટલા કામ કરી શકાય છે તે જાણીને ઘણા ખુશ છે. કોઈપણ શંકા વગર તમારીવીમા, આરોગ્યઅનેસુખાકારીનીબધીજરૂરિયાતોમાટેઆએકખૂબ જ સારી એપછે.
આ એપ તમે Apple App Store અને Google Play Storeપરથી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરીશકોછો. તમે તમારા મિત્રો તેમજ પરિવારના સભ્યો સાથે પણ આ શેર`કરી શકો છો જેથી આપણે બધા જ #RestartRight કરી શકીએ.
હમણાં જ એપ ડાઉનલોડ કરો!
આભાગીદારીવાળીપોસ્ટછે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર