Home /News /business /

ICICI Lombardની ILTakeCare એપ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને #RestartRight માં તમારી મદદ કરે છે.

ICICI Lombardની ILTakeCare એપ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને #RestartRight માં તમારી મદદ કરે છે.

ICICI Lombard

ICICI Lombardની ILTakeCare એપ ખરેખર તમારો સાથી બની જાય છે.

  આપણે દરરોજ Covid-19 વિષે કઇંક નવું સાંભળીએ છીએ. અત્યારનો સમય અનિશ્ચિતતા ભર્યો છે જે એક અલગ અને નવી જ વાસ્વિકતા દર્શાવે છે જે હજી સુધી આપણે સમજી શક્યા નથી. આપણે ધીરે ધીરે ‘નવા માહોલ’ માં એડજસ્ટ ધાઈ રહ્યા છીએ, આ દરમિયાન શું કરવું અને શું ના કરવું તે શીખી રહ્યા છીએ, પરંતુ હજુ પણ આજે આપણે પોતાની જાતને અને આપણાં સ્નેહીજનોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે ચિંતિત છીએ. આપણે ઘરમાં પુરાઈનેતો રહી શકીએ છીએ પરંતુ જો નાના બાળકને શરદી, ઉધરસ અને તાવ થાય કે પછી દાદી સ્લિપ થઈ ગયા હોય તો આવામાં ડોક્ટર અથવા હોસ્પિટલની જરૂર પડે જ છે.  જ્યારે આવા અકસ્માત થાય છે ત્યારે આવા જરૂરતના સમયે શું કરવું તેની આપણને ખબર હોવી ખૂબ જ આવશ્યક છે. ઘણા લોકો રોગચાળાનાભયંકરજોખમવગરપણહેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર સમજેછે.જીવનની આરમતમાં હવેનવાનિયમો આવી ગયાછે, અનેજેઆ નિયમો પાળશે તે જ છેલ્લે સુધીટકીશકશે.દરેકવ્યક્તિ તેમનું કામકાજશરૂ કરવાની મૂંઝવણ અનુભવી રહ્યા છે, આવામાં અગ્રણીહેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર્સ ICICI Lombard એ #RestartRight ના યોગ્યમાર્ગોપરધ્યાન આપી રહ્યું છે.  દર્દીઓનીસારવાર,

  સુખાકારીઅનેનિવારકઆરોગ્યસંભાળઅનેપ્રસૂતિમાટેવધારાનાકવરેજપૂરુંપાડવાઉપરાંત, ICICI Lombard નીILTakeCareએપખરેખરતમારોસાથીબનીજાય છે. ઉપયોગમાંસરળ એવીએપ્લિકેશનમાંILHelloDoctor જેવીસુવિધાઓછે, જ્યાંગ્રાહકો24/7MBBS ડોક્ટર સાથે વાત કરી શકે છે.  ILHello Doctor કેવી રીતે કાર્ય કરે છે?

  દરેક યુઝરને પ્રમાણિતડોક્ટરસાથેફોન પર વિચારણામાટેબેકૉલ્સમળે છે. આમાં તેઓ જે પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તે વિષે વાતચીતકરી શકે છે.એકવારગ્રાહકતેનાલક્ષણોનુંવર્ણનકરેછેઅનેડોક્ટરના તેમના તમામપ્રશ્નોનાજવાબોઆપેછે,ત્યાર બાદ જોજરૂરીહોયતો ડોક્ટરઇમેઇલદ્વારાપ્રિસ્ક્રિપ્શનઆપેકરેછે.આ એપ તમારાહેલ્થરેકોર્ડ્સની તમામ ફાઇલ સાંભળીને રાખે છે. સાથે જ તમનેસ્ટોરમાંડિસકાઉન્ટ પર દવાઓપણ ખરીદી શકો છો.

  આટલું જન નહીં, આ એપની મદદથીતમે નેટવર્કમાંરહેલ ડોક્ટરોની કૅશલેસ કેશલેસ મુલાકાત, બીજોઅભિપ્રાયઅનેનજીકનીડાયગ્નોસ્ટિક્સ સેંટરમાંઅન્યતબીબીપરીક્ષણોકરી શકો છો. કોઈપણ ઇન્શ્યોરન્સ પેપરવર્ક અને હોસ્પિટલના બિલના તાણ વગર ILTakeCare એપ્લિકેશનતમારાઇન્શ્યોરન્સ ક્લેઇમ અનેઅન્ય સુખાકારીનીજરૂરિયાતોનેએકસરળઇન્ટરફેસ દ્વારાસંભાળેછે. તમે તમારીએપ્લિકેશનનીદરેક માહિતીમેળવી શકોછો, તમારા સ્વાસ્થ્યનેટ્રેકઅનેમેનેજકરીશકોછેઅનેદિવસનાકોઈપણસમયેએમ્બ્યુલન્સસેવાનો પણઉપયોગ કરી શકોછો.  જયારે તમારે સંભાળની જરૂર હોય ત્યારે, ICICI Lombard Health Insurance તમને કરેલા વાયદા (#NibhayeVaade) ને દરેક પગલે પૂરા કરે છે. IL Take Care app વાયદો આપે છે કે તમારાતબીબીતકલીફનાસમયમાંતમારી સાથે અડીખમ રહેશે. સાથે  સાથેપોલિસીધારકોનેઅનેતેમનાકુટુંબનાસભ્યોનેદૈનિકઆહાર, પોષણઅનેએકંદરસુખાકારીનીજરૂરિયાતોમાંમદદકરશે.  આ તમામ લાભ મેળવવા માટે હમણાં જ Apple App Store અને  Google Play Store પર ઉપલબ્ધ ILTakeCare એપ ડાઉનલોડ કરો!

  આભાગીદારીવાળીપોસ્ટછે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: COVID-19, ICICI Lombard, Restart Right, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन