Home /News /business /

ICICI Lombardના હોમ હેલ્થકેર લાભો તમે #RestartRight કરો તે સુનિશ્ચિત કરે છે

ICICI Lombardના હોમ હેલ્થકેર લાભો તમે #RestartRight કરો તે સુનિશ્ચિત કરે છે

ICICI Lombard

મહામારીની અતિ તીવ્રતાને ધ્યાનમાં રાખતા, લોકો હોસ્પિટલોમાં ઊંચા ખર્ચના ભારણથી બચવા માટે ઘરે જ સારવાર લેવાનું વધુ પસંદ કરી રહ્યાં છે અને હોસ્પિટલનો માહોલ પણ સાજા થવા માટે ઓછો યોગ્ય હોય છે. એક વાત તો સ્પષ્ટ છે - બધા જ જુના નિયમોને હવે લોકોએ બાજુએ મૂકી દીધા છે.

વધુ જુઓ ...
    જ્યારથી મહામારીનો ઉપદ્રવ થયો છે ત્યારથી, દુનિયા સાથે સંપર્ક વ્યવહાર કરવાની, આપણાં વ્યવસાયનું સંચાલન કરવાની અને આપણાં આરોગ્યની સંભાળ લેવાની આપણી રીતભાતમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે. આરોગ્ય હંમેશા ખૂબ જ મહત્વની ચિંતાનો મુદ્દો હોય છે ત્યારે, તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ જે કંઇપણ કરી શકતો હતો તેનાથી વધુ કરે તે જરૂરી છે. તે ગ્રાહકને ઉપયોગી હોવો જોઇએ અને આપણે જે સમયમાં જીવી રહ્યાં છીએ તેને સુસંગત પણ હોવો જોઇએ.

    મહામારીની અતિ તીવ્રતાને ધ્યાનમાં રાખતા, લોકો હોસ્પિટલોમાં ઊંચા ખર્ચના ભારણથી બચવા માટે ઘરે જ સારવાર લેવાનું વધુ પસંદ કરી રહ્યાં છે અને હોસ્પિટલનો માહોલ પણ સાજા થવા માટે ઓછો યોગ્ય હોય છે. એક વાત તો સ્પષ્ટ છે - બધા જ જુના નિયમોને હવે લોકોએ બાજુએ મૂકી દીધા છે.

    સલામતીના માપદંડોનું પાલન કરીને અને વર્તમાન સંજોગોમાં તમારે જરૂર હોય તેવી રીતે તમને આરોગ્ય કવચ આપે તેવા હેલ્થ ઇન્શ્યોરન્સ ઉકેલો મેળવીને 'ન્યૂ નોર્મલ' માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ તે એકમાત્ર એવી રીત છે જેનાથી આપણે #RestartRight કરી શકીએ છીએ.

    ICICI Lombardના ઇનોવેટિવ નવા હોમ હેલ્થકેર લાભોમાં પ્રવેશો. આ અભૂતપૂર્વ સમય માટે એકદમ યોગ્ય ઉકેલ છે જેમાં તમે તમારા ઘરે રહીને જ તમારી અનુકૂળતા પ્રામણે ભરોસાપાત્ર હેલ્થકેર સેવાઓ મેળવી શકો છો.



    હોમ હેલ્થકેર – વર્તમાન જરૂરિયાત અનુસાર ખાસ તૈયાર કરેલ

    કોઇપણ વય જૂથ અથવા જાતિના લોકો કે જેઓ હોસ્પિટલમાં રહીને તેમને ચેપ લાગવાના જોખમને ઘટાડવા માંગે છે તેઓ હોમ હેલ્થકેરનો ઉપયોગ કરી શકે છે. જેમાં સારવાર કરનાર ડૉક્ટર હોમ કેરની ભલામણ કરે અને દર્દી તેના માટે સંમત થાય તેવી કોઇપણ સારવાર માટે આના લાભો લાગુ પડે છે. સામાન્યપણે આ મેડિકલ મેનેજમેન્ટ, ઓપરેશન પછીની સંભાળ અને લાંબી બીમારીઓના મેનેજમેન્ટ માટે સૌથી અનુકૂળ છે.

    સંખ્યાબંધ લાભો

    પોલિસી ધારકો મેડિકલ પ્રેક્ટિશનર પાસેથી રીમોટ મોનિટરિંગથી લઇને ક્વૉલિફાઇડ નર્સ, ડૉક્ટર દ્વારા ઘરે મુલાકાત, મેડિકલ સ્ટાફ સંબંધિત નર્સિંગ ચાર્જ, લેબ ટેસ્ટિંગ, પૂરી પાડવામાં આવેલી દવાઓ અને બીજા આવરી લેવામાં આવતા સંખ્યાબંધ લાભો મેળવી શકે છે.

    ઘરેથી તમારી અનુકૂળતાએ હેલ્થકેર

    હોમ હેલ્થકેર લાભોથી ગ્રાહકો તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરના લાભો મેળવી શકે છે અને કોઇપણ સંજોગોમાં સુરક્ષિત કરે છે. જ્યાં ચેપ લાગવાનું જોખમ નોંધપાત્ર પ્રમાણમાં વધારે હોય તેવા સંજોગોમાં હોસ્પિટલમાં સારવારના બદલે અનુકૂળ વિકલ્પરૂપે, હોમ હેલ્થકેર દ્વારા ગ્રાહકો અસરકારક રીતે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર હોય તેવી સ્થિતિમાં મદદ મેળવી શકે છે. પરંતુ કદાચ, સૌથી શ્રેષ્ઠ સમાચાર એ છે કે, આ અમારી ICICI Lombard કમ્પલિટ હેલ્થકેર ઇન્શ્યોરન્સ, હેલ્થ બૂસ્ટર અને હેલ્થકેર પ્લસ જેવી હેલ્થ ઇન્ડેમ્નિટી પોલિસીને પણ લાગુ પડશે.

    ઉભરતી જરૂરિયાતો અને સેવાની વધતી અપેક્ષાઓ સામે સક્રિયરૂપે પ્રતિભાવ આપીને, ICICI Lombard દ્વારા લૉકડાઉનના સમયમાં પણ ગ્રાહકોને મદદરૂપ થવા માટે આવી વિવિધ પહેલ શરૂ કરવામાં આવી છે.

    ICICI Lombard


    તમારી જરૂરિયાત અનુસાર શ્રેષ્ઠ હેલ્થકેર પ્લાન મેળવવા માંગતા હોવ તો, વધુ જાણવા માટે અહીં ક્લિક કરો અને તમને સુરક્ષા તેમજ #RestartRight કરવા માટે એકંદરે માનસિક શાંતિ આપી શકે તેવો એક પ્લાન પસંદ કરો.

    આ ભાગીદારીની પોસ્ટ છે.

    *હોમ હેલ્થકેર સારવાર આપી રહેલા ડૉક્ટર, જેના માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તેવી સારવારની એક્ટિવ લાઇન અને તેવી જ સારવારનું નર્સો, ડૉક્ટરો અને ફિઝિયોથેરાપિસ્ટ જેવા ક્વૉલિફાઇડ મેડિકલ કર્મચારીઓ દ્વારા ઘરે જ મેનેજમેન્ટ થઇ શકે તેમ હોય તેના આધારે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

    DISCLAIMER: Home Healthcare benefit is available with ICICI Lombard Complete Health Insurance, Health Booster & Health Care Plus and it is applicable till March 31, 2021   The advertisement contains only an indication of the cover offered. For complete details on risk factors, terms, conditions, coverages and exclusions, please read the sales brochure carefully before concluding a sale.  ICICI trade logo displayed above belongs to ICICI Bank and is used by ICICI Lombard GIC Ltd. under license and Lombard logo belongs to ICICI Lombard GIC Ltd. ICICI Lombard General Insurance Company Limited, ICICI Lombard House, 414, Veer Savarkar Marg, Prabhadevi, Mumbai – 400025. IRDA Reg.No.115. Toll Free 1800 2666. Fax No – 022 61961323. CIN (L67200MH2000PLC129408). customersupport@iciclombard.com.
    www.icicilombard.com  Product Name: ICICI Lombard Complete Health Insurance, Misc 128, ICIHLIP21383V052021 Health Booster, Misc 140,

    UIN: ICIHLIP21516V022021, Health Care Plus, MISC 113 UIN ICIHLGP213090V032021.ADV/10414
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: ICICI Lombard, Insurance, Restart Right, આરોગ્ય, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन