ICICI Lombard પોતાના ગ્રાહકોને આપે છે હોમ હેલ્થકૅરના લાભો!

ICICI Lombard પોતાના ગ્રાહકોને આપે છે હોમ હેલ્થકૅરના લાભો!
પ્રતિકાત્મક તસવીર

ICICI Lombard હેલ્થકૅર ઇન્શ્યોરન્સ આપને અલગ અલગ પ્રકારની આરોગ્ય વીમા પોલિસીઓ આપે છે જે તમને કૅશલેશ અને કાર્યદક્ષ રીતે હેલ્થકૅરના ખર્ચાઓનું નિયમન કરવામાં મદદરૂપ થાય છે

  • Share this:
    મહામારીના આ સમયમાં કોઇપણ બાબતે ચલાવી લેવાય તેવા કોઇ જ સંકેતો નથી તેવી સ્થિતિમાં, જો તમારી જરૂરિયાતના સમયમાં હોસ્પિટલમાં જવાનું થાય તો, તેનો અર્થ એવો થાય કે પોતાની જાતને હોસ્પિટલની જરૂરિયાત કરતાં વધારે ત્યાં જઇને જોખમ તરફ ધકેલવી. આ ઉપરાંત, જ્યારે તમે ત્યાંથી પાછા આવો ત્યારે પડોશીઓ અને મિત્રો સાથેના વ્યવહારથી આપણામાંથી મોટાભાગના લોકો માટે ટેન્શનનું એક વધારાનું સ્તર ઉભું થાય છે. આવા સમયમાં, તમે ઘરે હોવ ત્યારે જરૂરી કાળજી લેવામાં આવે તે સૌથી અનુકૂળ વિકલ્પ છે.

    ICICI Lombard હેલ્થકૅર ઇન્શ્યોરન્સ આપને અલગ અલગ પ્રકારની આરોગ્ય વીમા પોલિસીઓ આપે છે જે તમને કૅશલેશ અને કાર્યદક્ષ રીતે હેલ્થકૅરના ખર્ચાઓનું નિયમન કરવામાં મદદરૂપ થાય છે. ICICI Lombardના હોમ હેલ્થકૅર લાભો કંપની દ્વારા આપવામાં આવતું એવુ કવચ છે જેનો ઉદ્દેશ ખાસ કરીને કોરોના વાઇરસનો સામનો કરવા માટેના પગલાંઓ ધ્યાનમાં રાખીને વીમા કવચ પૂરું પાડવાનો છે.



    આ વીમા કવચ દ્વારા તમે ઘરે રહીને જ ડૉક્ટરની સારવાર અને ટેસ્ટ વગેરે કરી શકતા હોવાથી તમારા જીવનને તે વધુ આરામદાયક અને સલામત બનાવે છે.

    ICICI આપી રહ્યું છે હેલ્થકેરના ખાસ લાભ


    હોમ હેલ્થકૅર લાભોની વિશેષતાઓ

    ● ગ્રાહકો હોમ હેલ્થકૅર લાભો 31 માર્ચ 2021 સુધી લઇ શકે છે.

    ● તેનો આધાર એ બાબત પર રહે છે કે ડૉક્ટરે સારવાર માટે જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપવામાં આવે છે તેવી એક્ટિવ લાઇનની સલાહ આપી છે કે નહીં. છતાં, જો આવી જ સારવાર લાયકાત ધરાવતી વ્યક્તિ દ્વારા ઘરે રહીને જ આપી શકાતી હોય તો, હોસ્પિટલમાં જવાના બદલે ઘરે રહીને જ સારવાર કરવાના વિકલ્પને આવરી લેવા માટે દાવાના લાભો વિસ્તૃત કરવામાં આવે છે. આમા, વીમિત વ્યક્તિને મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા બિન-ઇમરજન્સી હોસ્પિટલાઇઝેશન માટે સલાહ આપવામાં આવી હોય તે વીમિત વ્યક્તિ પોતાની ઇચ્છાથી ઘરે રહીને સારવાર લેવાનું પસંદ કરે છે.

    આ વિશેષતા એવા ગ્રાહકો માટે નોંધપાત્ર પ્રમાણમાં લાભદાયી નીવડે છે જેઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માંગે છે અને પોતાના ઘરે રહીને જ સલામત રીતે સારવાર લેવા માંગે છે. આ વીમા કવચમાં મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા રીમોટ મોનિટરિંગ તેમજ નર્સ, ડૉક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટ વગેરેની વિઝિટ પણ સમાવી શકાય છે.

    પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ રીતે સારવાર લેવાનું સંખ્યાબંધ લોકો પસંદ કરે છે કારણ કે તેમાં હોસ્પિટલની મુલાકાતના કારણે ચેપ લાગવાના જોખમને ઘટાડી શકાય છે, પરવડે તેવી સારવાર છે, અનુકૂળ છે અને તમામ ચિંતાઓના ભારણમાંથી ઘણી મુક્તિ અપાવનારી છે. હોમ કૅરમાં આવરી લેવામાં આવતી સારવારોમાં પ્રેશર સોર મેનેજમેન્ટ, સર્જિકલ પછીની સંભાળ, ટાંકા તોડવા, યુરિનરી કેથેટેરિસેશન, ફિઝિયોથેરાપી અને બીજી સંખ્યાબંધ સેવાઓ આવરી લેવામાં આવે છે.



    ICICI Lombard દ્વારા આપવામાં આવતા આવા ત્વરિત પ્રતિભાવ બદલ તે વર્ષોથી વિશેષ ઓળખ ધરાવે છે. ICICI Lombard હંમેશા વ્યવહારુ, ઉપયોગી અને તેનાથી પણ વિશેષ એટલે કે ઉપયોગમાં સરળ હોય તેવી સેવાઓ પૂરી પાડીને પોતાના ગ્રાહકોના સારા આરોગ્યને જાળવી રાખવા માટે કામ કરે છે.

    કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ ચકાસવા માટે અને આજે તમે ત્વરિત, ઝંઝટમુક્ત હેલ્થકૅર સેવાઓના કવરેજનો અનેક રીતે અનુભવ મેળવી શકો છો તે જાણવા માટે અહીં ક્લિક કરો.

    આ સ્પોન્સર્ડ પોસ્ટ છે.

    DISCLAIMER: Home Healthcare benefit is available with ICICI Lombard Complete Health Insurance, Health Booster & Health Care Plus and it is applicable till March 31, 2021   The advertisement contains only an indication of the cover offered. For complete details on risk factors, terms, conditions, coverages and exclusions, please read the sales brochure carefully before concluding a sale.  ICICI trade logo displayed above belongs to ICICI Bank and is used by ICICI Lombard GIC Ltd. under license and Lombard logo belongs to ICICI Lombard GIC Ltd. ICICI Lombard General Insurance Company Limited, ICICI Lombard House, 414, Veer Savarkar Marg, Prabhadevi, Mumbai – 400025. IRDA Reg.No.115. Toll Free 1800 2666. Fax No – 022 61961323. CIN (L67200MH2000PLC129408). customersupport@iciclombard.com.

    www.icicilombard.com   Product Name: ICICI Lombard Complete Health Insurance, Misc 128, ICIHLIP21383V052021 Health Booster, Misc 140,

    UIN: ICIHLIP21516V022021, Health Care Plus, MISC 113 UIN ICIHLGP21390V032021.ADV/10925
    Published by:Jay Mishra
    First published:January 06, 2021, 12:52 pm

    ટૉપ ન્યૂઝ