1 લાખ રૂપિયામાં શરૂ કરો બેકરીનો બિઝનેસ, મહિને થશે 40000થી વધારે કમાણી

38 ટકા વાર્ષિક રિટર્નના હિસાબે દઢ વર્ષમાં પૂરૂ ઈન્વેસ્ટમેન્ટ નીકળી શકે છે.

News18 Gujarati
Updated: February 11, 2019, 7:46 AM IST
1 લાખ રૂપિયામાં શરૂ કરો બેકરીનો બિઝનેસ, મહિને થશે 40000થી વધારે કમાણી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 11, 2019, 7:46 AM IST
શું તમારી પાસે માત્ર 1 લાખ રૂપિયા છે બિઝનેસ શરૂ કરવા માટે, તો તેજી અને ડિમાન્ડ ક્યારે ન ઘટે તેવા બિસ્કિટ મેકિંગના બિઝનેસને કઈ રીતે કરી શકાય તે સમજીએ. ખપત અને રિટર્નની ગેરંટીવાળા આ બિઝનેસ માટે ફંડ ભેગુ કરવું પમ મુશ્કેલ નથી. સરકારની મુદ્રા સ્કીમ હેઠળ તમને સરળતાથી લોન પણ મળી જશે. આ રીતે બિસ્કીટ, કેક, ચિપ્સ અથવા બ્રેડ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ કરવા માટે પ્લાંટ લગાવવા માટે જગ્યા, લો કેપેસિટી મશીનરી અને રો મટેરિયલમાં રોકાણ કરવાનું રહેશે.

બિસ્કિટ પ્લાંટનો ખર્ચ
વર્કિંગ કેપિટલ - 1.86 લાખ રૂપિયા

આમાં રો મટિરિયલ, ઈન્ગ્રેડિઅન્ટ અને વર્કર સેલરી, પેકિંગ અને ભાડુ વગેરે ખર્ચ સામેલ છે.
ફિક્સ્ડ કેપિટલ - 3.5 લાખ રૂપિયા
આમાં દરેક પ્રકારની મશીનરી અને ઈક્યૂપમેન્ટ ખર્ચ સામેલ છે.
કુલ ખર્ચ - 5.36 લાખ રૂપિયા

એટલે કે 5.36 લાખ રૂપિયાના ખર્ચથી બિસ્કીટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરી શકાય છે. આમાં તમારે તમારા ખીસ્સામાંથી માત્ર 90 હજાર રૂપિયા લગાવવાના બાકી રકમ ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોનના ટર્મ પર ભેગી કરી શકાય છે.

જમા-ખર્ચના લેખા-જોખા (વાર્ષીક/રૂપિયા)
- પ્રોડક્શન ખર્ચ - 20.38 લાખ રૂપિયા
- ટર્ન ઓવર - 20.38 લાખ રૂપિયા
- ગ્રોસ પ્રોફિટ - 6.12 લાખ રૂપિયા
- લોનનું વ્યાજ - 50 હજાર રૂપિયા
- ઈન્કમ ટેક્સ -13 અથવા 15 હજાર રૂપિયા
- અન્ય ખર્ચ - 70થી 75 હજાર રૂપિયા
- નેટ પ્રોફિટ - 4.60 લાખ રૂપિયા
- મંથલી ઈન્કમ - 35 થી 40 હજાર રૂપિયા

38 ટકા વાર્ષિક રિટર્નના હિસાબે દઢ વર્ષમાં પૂરૂ ઈન્વેસ્ટમેન્ટ નીકળી શકે છે.
First published: February 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...