VIDEO: લોન વગર કાર ખરીદવી છે? તો આ રીતે પૈસાની કરી શકો છો વ્યવસ્થા

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેની પાસે એક કાર હોય. આ કામ વધારે અઘરુ નથી...

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેની પાસે એક કાર હોય. આ કામ વધારે અઘરુ નથી...

  • Share this:
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેની પાસે એક કાર હોય. આ કામ વધારે અઘરુ નથી, પરંતુ સારી રીતે પ્લાનિંગ નહીં કરવાના કારણે લોકો કાર નથી ખરીદી શકતા. જો તમે ઈચ્છતા હોવ કે તમારી પાસે પણ એક કાર હોય તો. વગર લોને પણ કાર ખરીદી શકો છો.

આના માટે તમારે દર મહિને 3000થી 5000નું રોકાણ કરવાનું અને વર્ષમાં 10 ટકા રિફંડ મળે તે રીતે. આવી રીતે રિફંડ મળે તો સરળતાથી કાર ખરીદી શકો છો.

તમારે દર મહિને સીસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપીમાં 7 વર્ષ રોકાણ કરવાનું રહેશે.

કરવું પડશે SIPમાં રોકાણ

- દર મહિને રૂ. 3000નું રોકાણ
- રોકાણમાં વર્ષે 10 ટકાનો વધારો
- અનુમાનિત રિટર્ન 12 ટકા
- કુલ ફંડ 4,71,336

- રૂ. 8 લાખની કાર માટે
- દર મહિને રૂ. 5 હજારનું રોકાણ
- રોકાણમાં 10 ટકાનો વધારો
- અનુમાનિત રિટર્ન 12 ટકા
- કુલ પંડ 7,85,893
First published: