ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રજૂ કરાયેલી આ નોટને એક્સટ્રીમલી રેયર માનવામાં આવી રહી છે. આવામાં જો તમારી પાસે આ નોટ છે તો તમે આ નોટના બદલે હજારો રૂપિયા કમાઈ શકો છો.
નવી દિલ્હીઃ તમારી પાસે ઘરે બેઠા કમાવવાનો (earn money from home) એક શાનદાર અવસર છે. જો તમારી પાસે પાંચ રૂપિયાની આ જૂની નોટ છે તો તમે એને વેચીને તગડી રકમ કમાઈ શકો છો. પાંચ રૂપિયાની આ (5 rupees old note) જૂની નોટ તમને હાજરો રૂપિયાનો ફાયદો કરાવી શકે છે. અમે તમને એક એવી નોટ વિશે વાત કરી રહ્યા છીએ જે ભલે ચલણમાં ન હોય પરંતુ તમારા ગલ્લા કે પર્સમાં હોય તો તેમને તગડો ફાયો પહોંચાડી શકે છે. આ જૂની નોટની અસલી કિંમત કેટલી છે તે તેમને ઓનલાઈન પ્લેટફોર્મ antiques અને collectablesમાં જાણવા મળશે.
જાણો પાંચ રૂપિયાની આ નોટ વિશે પાંચ રૂપિયાની આ નોટથી તમે મિનિટોમાં હજારો રૂપિયા કમાવી આપશે. આ પાંચ રૂપિયાની નોટમાં કેટલાક ફિચર્સ હોવા જરૂરી છે. ત્યારે તમને પાંચ રૂપિયાના બદલે 30 હજાર રૂપિયા સુધી મળી શકે છે. પાંચ રૂપિયાની એ નોટ ઉપર ટ્રેક્ટર બનેલું છે. જેના બદલે તમે ઓનલાઈન 30,000 રૂપિયા કમાઈ શકો છો. આ નોટને રેયર માનવામાં આવી રહી છે. જેના ઉપર 786 નંબર પણ લખેલો છે.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રજૂ કરાયેલી આ નોટને એક્સટ્રીમલી રેયર માનવામાં આવી રહી છે. આવામાં જો તમારી પાસે આ નોટ છે તો તમે આ નોટના બદલે હજારો રૂપિયા કમાઈ શકો છો.
જાણો ક્યાં થઈ રહી છે આનું વેચાણ સારી વાત એ છે કે આ પાંચ રૂપિયાની નોટના બદલે પૈસા કમાવવા માટે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. ઓનલાઈન જ આને વેચી શકો છો. coinbazzar.com તમને જૂની નોટોના બદલે અનેક ગણા પૈસા કમાવવાનો મોકો આપી રહી છે.
જાણો શું છે પ્રોસેસ? તમારે સાીટ ઉપર જઈને સેલર તરીકે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા નોટની તસવીરને ઓનલાઈન અપલોડ સેલ ઉપર લગાવવાની રહેશે. જ્યાંથી ઇટ્રેસ્ટેડ લોકો તમારો સંપર્ક કરશે અને તમને ઘરે બેઠા હજારો રૂપિયા કમાઈ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર