આજકાલ કેમ માંગવામાં આવે છે કેન્સલ્ડ ચેક! જાણો તેની સાથે જોડાયેલા જવાબ

એક્સપર્ટ્સ જણાવે છે કે, કોઇ ચેકને ત્યારે જ કેન્સલ્ડ કહેવાય જ્યારે ચેક પર બે સમાનાંતર રેખાઓ ખેચાઇ હોય અને તેની વચ્ચેમાં કેસલ્ડ લખેલું હોવું જોઇએ. આવો ત્યારે જાણીતે ની સાથે જોડાયેલાં સવાલનાં જવાબ પર..

એક્સપર્ટ્સ જણાવે છે કે, કોઇ ચેકને ત્યારે જ કેન્સલ્ડ કહેવાય જ્યારે ચેક પર બે સમાનાંતર રેખાઓ ખેચાઇ હોય અને તેની વચ્ચેમાં કેસલ્ડ લખેલું હોવું જોઇએ. આવો ત્યારે જાણીતે ની સાથે જોડાયેલાં સવાલનાં જવાબ પર..

 • Share this:
  બિઝનેસ ડેસ્ક: ઓનલાઇન ટ્રાન્જેક્શન દરમયિાન ચેનો ઉપયોગ અત્યાર સુધીમાં સૌથી અહમ છે. મોટે ભાગે ઇશઅયોરન્સ, મ્યુચૂઅલ ફંડ અને અન્ય કામોમાં ચેક માંગવામાં આવે છે. પણ ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે, કઇ રીતે લખવા પર કેન્સલ્ડ ચેકને માન્યતા મળે છે. સાથે જ તેની ડિમાંડ કેમ કરવામાં આવે છે. બેન્કર્સ જણાવે છે કે, ચેકનો પ્રયોગ કોઇપણ બેંક તેનું ખાતું હોવાનું પ્રમાણિત કરે છે. તે માટે ચેકની લેણદેણ સામાન્ય રીતે નથી કરવામાં આવતી. ચેકને એક ખાસ તરીકે Cancelled Chequeનાં રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે.

  સવાલ-કેન્સલ્ડ ચેક આજકાલ કેમ માંગવામાં આવે છે?
  જવાબ-કેન્સલ્ડ ચેકનો અર્થ છે કે આપ જે બેંકનો ચેક આપ્યો છે તેમાં આપનું ખાતુ છે અને ખાતાધારકનું નામ, બ્રાન્ચનું નામ અને એડ્રેસ, ખાતા નંબર અને MICR નંબર આવે છે. જેને કારણે બેંકનમાં આપના ખાતાની માહિતી મળી રહે છે.

  સવાલ-કયા ચેકને કેન્સલ્ડ માનવામાં આવે છે?
  જવાબ- એક્સપર્ટ કહે છે કે, કોઇ ચેકને તે સમયે કેન્સલ્ડ ચેક કહેવામાં આવે છે જ્યારે ચેક પર બે સમાનાંતર રેખાઓ ખેચવામાં આવી હોય અને તેની વચ્ચે કેન્સલ્ડ લખવામાં આવ્યું હોય

  સવાલ-શું આ ચેક દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે?
  જવાબ-આ ચેક દ્વારા ખાતામાંથઈ પૈસા ઉપાડી શકાતા નથી. કોઇ ચેકને કેન્સલ્ડ ચેક કરવા માટે ફક્ત તેનાં ઉપર બે સમાનાંતર રેખા ખેચવાની છે અને તેની વચ્ચે 'Cancelled' લખવાનું રહે છે. કેન્સલ્ડ ચેક પર સાઇન કરવાની પણ જરૂર હોતી નથી.

  સવાલ-શેના માટે કેન્સલ્ડ ચેકની જરૂર પડે છે?
  જવાબ- 1. જ્યારે આપ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન લો છો ત્યારે બેન્ક આપની પાસે કેન્સ્લડ ચેક માંગે છે.
  2. ઓફલાઇન PFનાં પૈસા કાઢતા સમયે ઇંશઅયોરન્સ કંપની આપની પાસે કેન્સલ્ડ ચેકની માંગણી કરે છે.
  3. ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતા સમયે ઇશ્યોરન્સ કંપની આપની પાસે કેન્સલ્ડ ચેકની માંગણી કરે છે.
  4. આ દ્વારા પ્રમાણિત થાય છે કે આપે ફોર્મમાં ભરેલું બંક અકાઉન્ટ આપનું જ છે.
  5. ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સ સર્વિસ માટે રજિસ્ટર કરતાં સમયે પણ કેન્સલ્ડ ચેકની જરૂર પડે છે.
  Published by:Margi Pandya
  First published: