Hot Stocks (27 એપ્રિલ, 2022): આજે આ દમદાર 20 શેરમાં કરો ટ્રેડિંગ, થશે જોરદાર નફો
Hot Stocks (27 એપ્રિલ, 2022): આજે આ દમદાર 20 શેરમાં કરો ટ્રેડિંગ, થશે જોરદાર નફો
ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)
Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટોક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.
CNBC-આવાઝ પર ‘સીધા સોદા શો’માં દરરોજ બજાર ખુલતા પહેલા રોકાણકારોને ટ્રેડિંગ માટે 20 દમદાર સ્ટોક્સ (Top 20 Stocks) જણાવવામાં આવે છે. જેમાં રોકાણકારો (Investors) પોતાની સૂઝબૂઝ સાથે રોકાણ કરીને સારી કમાણી (Earn Money) કરી શકે છે. સીધા સોદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે, જેની ટીમને 10-10 સ્ટોક્સ કે પ્લેયર તરીકે વિભાજીત કરવામાં આવે છે. ટીમના કેપ્ટન આ સ્ટોક્સ સંબંધિત કંપનીઓનો અભ્યાસ, રીસર્ચ અને વિશ્લેષણ કરીને આ સ્ટોક્સમાં રોકાણ માટે ગ્રીન કે રેડ સંકેતો આપે છે. તો ચાલો જાણીએ કેપ્ટને પોતપોતાની ટીમોમાં આજે ક્યા સ્ટોક્સ સામેલ કર્યા છે.
આશીષ વર્માની ટીમ
United Breweries - GREEN
Q4માં નફો 68 ટકા વધીને 163.8 કરોડ રૂપિયા થયો, આવક 10.7 ટકા વધીને 1709 કરોડ રૂપિયા થઇ છે.
Macrotech Developers - GREEN
Q4માં નફો 72 ટકા વધીને 538.02 કરોડ રૂપિયા થયો, આવક 36 ટકા વધીને 3444.56 કરોડ રૂપિયા થઇ છે.
ENDURANCE TECHNOLOGIES - GREEN
SBI MFએ 1162 પ્રતિ શેરના ભાવ પર 12,60,749 શેર ખરીદ્યા છે.
NANDAN DENIM - GREEN
BARCLAYS SECURITISએ કંપનીના 7.56 લાખ શેરની ખરીદી કરી છે.
ATUL LTS - RED
Q4માં નફો 177 કરોડ રૂપિયાથી ઘટીને 137 કરોડ રૂપિયા થયો, આવક વધીને 1370 કરોડ રૂપિયા થઇ છે.
INTELLECT DESIGN - RED
આજે શેરમાં લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી શકે છે.
WIPRO - RED
કંપની SAP કન્સલ્ટિંગ ફર્મ રાઇઝિંગને 54 કરોડ ડોલરમાં ખરીદશે.
NELCO - RED
Q4માં આવક 71.7 કરોડ રૂપિયા રહી હતી, નફો 32.4 ટકા ઘટીને 3.03 કરોડ રૂપિયા રહ્યો છે.
DR LAL PATHLAB - GREEN
દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના લગભગ 2500 નવા કેસ નોંધાયા છે.
KRSNAA DIAGNOSTICS - GREEN
દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના લગભગ 2500 નવા કેસ નોંધાયા છે.
નીરજ વાજપેયીની ટીમ
UTI AMC Q4 REVIEW - RED
Q4માં આવક 2.4 ટકા ઘટીને 301 કરોડ રૂપિયા થઇ છે, નફો 57.5 ટકા ઘટીને 54 કરોડ રૂપિયા થયો છે.
AB SUNLIFEE AMC Q4 REVIEW - RED
Q4માં આવક 3.2 ટકા ઘટીને 323 કરોડ રૂપિયા થઇ છે, નફો 15 ટકા ઘટીને 159 કરોડ રૂપિયા થયો છે.
NIPPON LIFE INDIA AMC Q4 REVIEW - RED
Q4માં આવક 0.2 ટકા ઘટીને 338 કરોડ રૂપિયા થઇ, નફો 175 કરોડ રૂપિયા થયો છે.
MAHINDRA LOGISTICS - GREEN
Q4માં નફો 12.2 કરોડ રૂપિયા થયો, આવક 970 કરોડથી વધીને 1070 કરોડ રૂપિયા થઇ છે.
METROPOLIS - GREEN
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 2500 નવા કેસ નોંધાયા છે, શેરમાં તેજીની શક્યતા છે.
VIJAYA DIAGNOSTIC - GREEN
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 2500 નવા કેસ નોંધાયા છે, શેરમાં તેજીની શક્યતા છે.
IOL CHEM - GREEN
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 2500 નવા કેસ નોંધાયા છે, શેરમાં તેજીની શક્યતા છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય બજાર વિશ્લેષકનો વ્યક્તિગત હોય છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર