Reliance Jioની 4G સેવાનું 27મીએ સોફ્ટ મેગા લોન્ચિંગ

આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી એ 4G સેવાનું હાથવેંત થવા જઇ રહી છે. રિલાયન્સ જીઓની 4G સેવાનું 27મી ડિસેમ્બરને રવિવારે મેગા લોન્ચિંગ થશે.

આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી એ 4G સેવાનું હાથવેંત થવા જઇ રહી છે. રિલાયન્સ જીઓની 4G સેવાનું 27મી ડિસેમ્બરને રવિવારે મેગા લોન્ચિંગ થશે.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ # આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી એ 4G સેવાનું હાથવેંત થવા જઇ રહી છે. રિલાયન્સ જીઓની 4G સેવાનું 27મી ડિસેમ્બરને રવિવારે સોફ્ટ મેગા લોન્ચિંગ થશે. ભારતના કોર્પોરેટ જગત માટે આ ઐતિહાસિક ઘડી હશે. કંપની દ્વારા કર્મચારીઓને ખાસ ઓફર આપવામાં આવશે.

રિલાયન્સ ગ્રુપના સંસ્થાપક ધીરૂભાઇ અંબાણીના જન્મ દિવસ 27મી ડિસેમ્બરે રિલાયન્સ ગ્રુપ વધુ એક સિધ્ધિનું સોપાન કરવા જઇ રહ્યું છે. રવિવારે રિલાયન્સની 4G સેવા જીઓનું મેગા લોન્ચિંગ થશે. બોલીવુડ કિંગ શાહરૂખ ખાન અને ગ્રેટ મ્યુઝિશિયન એ આર રહેમાન આ કાર્યક્રમને હોસ્ટ કરશે.

રિલાયન્સ જીઓના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખખાને ડિજિટલ ઇન્ડિયાના ભવિષ્ય અંગે કહ્યું હતું કે, આ ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે અને રિલાયન્સનું આ પગલું દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ મોટું પરિવર્તન લાવશે,
First published: