Home /News /business /

Gujarat Gas: ICICI સીક્યુરિટીઝના મતે ગુજરાત ગેસના શેરમાં 34%ના જંગી વળતરની સંભાવના

Gujarat Gas: ICICI સીક્યુરિટીઝના મતે ગુજરાત ગેસના શેરમાં 34%ના જંગી વળતરની સંભાવના

ગુજરાત ગેસ

Stock Market : બ્રોક્રેજ હાઉસ ICICI Securities નુ કહેવુ છે કે વર્તમાન ભાવથી ગુજરાત ગેસ ના સ્ટૉક (Gujarat Gas) મા રોકાણ કરવાની મોટી તક છે. વર્તમાન ભાવથી 34% સુધી ભાવ વધવાની આશા છે.

    Stock Market : બ્રોક્રેજ ફર્મ ICICI Securities ગુજરાત સ્થિત નેચરલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર ગુજરાત ગેસ લિમિટેડ પર તેજીની આશા વ્યક્ત કરે છે. વર્તમાન ભાવથી કંપનીના શેર મા રોકાણ કરવાની ઉત્તમ તક છે. બ્રોક્રેજ ફર્મ આ સ્ટૉક પર 34% ના સંભવિત નફાની અપેક્ષા રાખે છે, જો તમે સ્ટૉક તેની વર્તમાન બજાર કિંમત રૂ 422 પર ખરીદો છો.

    વોલ્યુમ અને માર્જિન વિશે ચિંતા

    જોકે રોકાણકારોમા વોલ્યુમ અને મર્જિન અંગે ચિંતા પ્રવર્તિ રહી છે. છેલ્લા 3 મહિનમા તેમા 14% નો ઘટાડો થયો છે. આગમી 12 મહિનાની વાત કરિએ તો ગેસ ના ઉંચા ભાવ, પેટ્રોલ-ડીઝલના સ્થિર ભાવ અને મોરબીમા મોટા પાયે પ્રોપેન સ્થળાંતરને કારણે ગેસ વિતરણ કંપની ચિંતિત રહેશે.

    ICICI સિક્યોરિટીઝ રોકાણ કરવાની સલાહ આપે છે

    શેરના વર્તમાન બજાર ભાવ રૂ.422.35 છે જેમા રૂ.786 ની 52 સપ્તાહની સૌથી ઉંચી અને રૂ.403 ની 52 સપ્તાહની સૌથી નીચી સપાટી છે. ICICI એ વર્તમાન ભાવે ખરિદવાની સલાહ આપી છે. આ સ્ટૉક રૂ.566 ના ભાવ સુધી પહોચી શકે છે.

    આ પણ વાંચોBusiness Idea : ખેડૂતો થઈ જશે માલામાલ, રૂ. 8000 ક્વિન્ટલના ભાવે વેચાતા ઘઉંની કરો ખેતી

    મજબૂત ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ

    ગુજરાત ગેસ લિમિટેડનો મજબૂત ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ છે અને તે છેલ્લા 5 વર્ષથી ડિવિડન્ડ જાહેર કરી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Indian Stock Market, Stock market Tips, Stock Markets

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन