સરકાર સસ્તામાં હોમ ડિલિવરી કરશે દાળ, ડુંગળી અને ટામેટા, જાણો - શું છે પ્લાન?

સરકાર પાસે દાળ અને ડુંગળીનો સ્ટોક ભરપુર છે, અને સરકારને લાગે છે કે, તેને વેચવા માટે ઈ-કોમર્સ કંપનીઓ સરકારની મદદ કરી શકે છે.

News18 Gujarati
Updated: September 18, 2019, 7:33 PM IST

ટુંક સમયમાં દિલ્હી-એનસીઆરના ગ્રાહકોને દાળ, ડુંગળી અને ટામેટા સસ્તા ભાવમાં ઘરે બેઠા મળી શકે છે. ગ્રાહક ઓફેયર મંત્રાલય આ ત્રણે કોમોડિટિઝની માર્કેટિંગ અને રિટેલિંગ માટે ઈ-કોમર્સ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે.

ગ્રાહકોને સસ્તા ભાવે સ્ટોક મળશે
સરકાર પાસે દાળ અને ડુંગળીનો સ્ટોક ભરપુર છે, અને સરકારને લાગે છે કે, તેને વેચવા માટે ઈ-કોમર્સ કંપનીઓ સરકારની મદદ કરી શકે છે. તેનાથી ગ્રાહકોને સસ્તા ભાવે આ વસ્તુઓ મળશે.

સ્ટેક હોલ્ડર્સ સાથે 2 વખત બેઠક થઈ
સરકારે સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં દિલ્હી APMC, દિલ્હી પ્રશાસન, નફેડ અધિકારી સામેલ થયા. આ સિવાય Big Basket, Grofers, Amazonના અધિકારીઓ પણ બેઠકમાં સામેલ થયા.

સફલ દ્વારા હોમ ડિલિવરી કરાવવા પર થયો વિચાર
Loading...

આ બેઠકમાં સફલ દ્વારા હોમ ડિલિવરી કરાવવા પર વિચાર થયો. તમને જણાવી દઈએ કે, સરકાર પાસે 16 લાખ ટન દાળનો બફર સ્ટોક છે. જ્યારે સરકાર પાસે 45 હજારર ટન ડુંગળીનો બફર સ્ટોક છે.
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...