Home /News /business /નવું SIM લેવા અને બેંક એકાઉન્ટ ખોલવા બાબતે કેમ સરકાર ઉઠાવી રહી છે કડક પગલા?
નવું SIM લેવા અને બેંક એકાઉન્ટ ખોલવા બાબતે કેમ સરકાર ઉઠાવી રહી છે કડક પગલા?
સરકાર હવે નવું સિમ કાર્ડ આપવા અને બેંક ખાતું ખોલાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
Online Fraud: સરકાર બેંકમાં ખાતું ખોલાવવા અને મોબાઈલ સિમ લેવા માટેના નિયમોને કડક બનાવવાનો કાયદો લાવી શકે છે. આમ કરીને સરકાર બેંક છેતરપિંડી અને અન્યના દસ્તાવેજો પર સિમ લઈને છેતરપિંડી કરવાની વધતી જતી ઘટનાઓને રોકવા માંગે છે.