Home /News /business /ITની ચેતવણી, 21 દિવસમાં રિટર્ન નહીં ભરો તો થશે કાયદાકીય કાર્યવાહી

ITની ચેતવણી, 21 દિવસમાં રિટર્ન નહીં ભરો તો થશે કાયદાકીય કાર્યવાહી

આવકવેરા વિભાગે એ લોકો માટે નોટિસ જારી કરી છે જેમણે વર્ષ 2017-18 માં મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હતા પરંતુ રિટર્ન ચૂકવ્યું નથી.

આવકવેરા વિભાગે એ લોકો માટે નોટિસ જારી કરી છે જેમણે વર્ષ 2017-18 માં મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હતા પરંતુ રિટર્ન ચૂકવ્યું નથી.

    આવકવેરા વિભાગે રિટર્ન નહીં ભરલા પર કડક કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે એ લોકો માટે નોટિસ જારી કરી છે જેમણે વર્ષ 2017-18 માં મોટા ટ્રાન્ઝેક્શન કર્યા ન હતા પરંતુ રિટર્ન પણ ચૂકવ્યું નથી. હવે આવા લોકોને 21 દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને નૉન-ફાઇલ્સ મોનિટરિંગ સિસ્ટમ (એનએમએસ) દ્વારા રિટર્ન ચુકવ્યું ન હોવાની ઓળખાણ કરી છે.
    આ પણ વાંચો:

    SBIના ગ્રાહકો સાવધાન! હવે આ રીતે બેંક ખાતામાંથી થાય છે છેતરપિંડી

    ઓનલાઇન ફાઇલ કરો રિટર્ન

    આમાં ટેક્સ વિભાગે લોકોને સલાહ આપી છે કે તે 21 દિવસની અંદર રિટર્ન ફાઇલ કરે અથવા ઓનલાઇન સિસ્ટમ દ્વારા તમારો પક્ષ રાખો, જો જવાબ સંતોષતકારક મળે તો મામલો ઓનલાઇન જ પૂર્ણ કરવામાં આવશે પરંતુ જવાબ નહીં મળવા પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.



    આ રીતે ભરો રિટર્ન

    સૌથી પહેલા તમે incometaxindiaefiling.gov.in પર જાઓ, જ્યા લોકો આ રિએક્શન પર ક્લિક કરો. ત્યારબાદ પૈન નંબર, પાસવર્ડ, જન્મતિથિ અને કૈપ્ચા દાખલ કરો. ત્યારબાદ લોગ ઇને બટન પર ક્લિક કરતા જ તમે ઇન્કમ ટેક્સ વિભાગના ઇ-ફાઇલિંગ હોમ પેઇઝ પર પહોંચી જશો. ત્યારબાદ ઇ-ફાઇલ વિકલ્પ સિલેક્ટ કરો અને ઇનકમ ટેક્સ રિટર્ન સિલેક્ટ કરો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business, Return, આઇટી, આયકર વિભાગ, સરકાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन