શેરબજારના વ્યાવસાયિકો માટે ખુશખબર! LIC આપશે 150 રૂપિયામાં 1 લાખનું વીમા કવર

News18 Gujarati
Updated: November 23, 2018, 7:42 AM IST
શેરબજારના વ્યાવસાયિકો માટે ખુશખબર! LIC આપશે 150 રૂપિયામાં 1 લાખનું વીમા કવર
તમામ દાવાને પતાવવાના મામલામાં નંબર વન એલઆઈસીનો સીડીએસએલ સાથે કરાર થયો છે

તમામ દાવાને પતાવવાના મામલામાં નંબર વન એલઆઈસીનો સીડીએસએલ સાથે કરાર થયો છે

  • Share this:
શેરબજારમાં વ્યવસાય કરતા લોકોને હવે ન્યૂનત્તમ પ્રિમીયમ પર જીવન વીમા કવર મશે. આ સાથે દેશની મોટી જીવન વીમા નિગમ (એલઆઈસી)એ સેન્ટ્રલ ડિપોઝીટર સર્વિસિસ (સીડીએસએલ) સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એક જાણીતી ન્યૂઝ વેબસાઈટને માહિતી આપતા જણાવ્યું છે કે, આ મુદ્દે બંને સંગઠનો વચ્ચે ગત અઠવાડીએ એક કરાર થયો છે. આ હેઠળ 18 થી 59 વર્ષની ઉંમરના વ્યક્તિને સમૂહ વીમા કવર આપવામાં આવશે. આમાં સમૂહ વીમા યોજના હેટલ ઈચ્છુક ખાતાધારકોને એક લાખ રૂપિયાનું કવર મળશે.

જો ખાતાધારક ઈચ્છે તો, વ્યક્તિગત રીતે પાંચ લાખ રૂપિયા સુધીનું કવર લઈ શકે છે. તેમણે જણાવ્યું કે, સમૂહ વીમા યોજનામાં એક લાખ રૂપિયાનું વાર્ષિક પ્રિમીયમ માત્ર 150 રૂપિયાની આસપાસ રહેશે. આ બજારમાં ચાલી રહેલા પ્રિમીયમના મુકાબલે ઘણુ ઓછુ હશે. વ્યક્તિગત રીતે 5 લાખના વીમા કવર માટે હજુ પ્રિમીયમ નક્કી
First published: November 22, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...