પેટ્રોલ-ડીઝલની જેમ રોજ કેમ બદલાય છે સોનાના ભાવ

પેટ્રોલ-ડીઝલની જેમ રોજ સોનાના ભાવ બદલાય છે, શું તમે ક્યારેય એ વિચાર્યું કે આવું કેમ થાય છે? સોનાની ઘણી બાબતો પર નિર્ભર કરે છે. તેમાં આર્થિક અને રાજનીતિ કારણ સૌથી અગત્યનું છે. 

News18 Gujarati
Updated: November 2, 2019, 1:41 PM IST
પેટ્રોલ-ડીઝલની જેમ રોજ કેમ બદલાય છે સોનાના ભાવ
પેટ્રોલ-ડીઝલની જેમ રોજ કેમ બદલાય છે સોનાના ભાવ
News18 Gujarati
Updated: November 2, 2019, 1:41 PM IST
પેટ્રોલ-ડીઝલની જેમ રોજ સોનાના ભાવ બદલાય છે, શું તમે ક્યારેય એ વિચાર્યું કે આવું કેમ થાય છે? સોનાની ઘણી બાબતો પર નિર્ભર કરે છે. તેમાં આર્થિક અને રાજનીતિ કારણ સૌથી અગત્યનું છે.

આવો જાણીએ પેટ્રોલ-ડીઝલની જેમ રોજ કેમ બદલાય છે સોનાના ભાવ

1. આ ઘરેલૂ અને વિદેશી બંને હોઈ શકે છે. જેમ કો જો આપણા દેશની સરકારે સોનાના આયાત સાથે જોડાયેલો કોઈ નિયમ લાગૂ કર્યો હોય, તો તેની અસર સોનાની કિંમત ઉપર પડશે.

2. આ રીતે સોનાની નિકાસ કરનાર દેશમાં કોઈ વર્ષે ઉત્પાદન ઓછું થાય તો તેની સીધી અસર પણ ઘરેલૂ બજારમાં સોનાની કિંમત પર પડશે. આ રીતે દેશમાં કે વિદેશમાં એવી ઘણી ઘટનાઓ બને છે. જેની સીધી અસર સોનાની કિંમત પર પડે છે.

3. ભારત પર કોમોડિટી ઍક્સચેન્જમાં સોનું ટ્રેન્ડિંગસહોય છે. વેપાર દરમિયાન દરેક સેકન્ડે સોનામી કિંમત બદલાતી રહે છે. આગલા દિવસની સોનાની બંધ કિંમત લોકલ માર્કેટમાં સોના ખરીદવાની ગણવામાં આવે છે.

4. ધનતેરસ, દિવાળી, દશેરાકે લગ્નની સીઝનમાં સોનાના વધુ વપરાશના કારણે સ્થઆનીય બજારમાં તેની કિંમત વધી જાય છે. દર વર્ષે આ કારણે સોનાની સામાન્ય થી વધુ ખરીદી થાય છે.
Loading...

5. કેન્દ્રીય બેન્કના નિર્ણયોની અસર પમ સોનાની કિંમતો પર પડે છે. કારણ કે સોનાને સૌથી સુરક્ષિત મિલ્કત ગણવામાં આવે છે. મહત્તમ દેશો સોનાનો ભંડાર રાખે છે, જેનું સંચાલન તે દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા કરવામાં આવે છે. ભારતમાં સરકારની ગોલ્ડ રિઝર્વ બેન્કનું સંચાલન
ભાતીય રિઝર્વ બેન્ક કરે છે. તેથી જો RBI ગોલ્ડ રિઝર્વ સાથે જોડાયેલી નીતિમાં બદલાવ કરે છે તો તેની સીધી અસર સોના પર પડે છે.

6. કરન્સીના મૂલ્યમાં આવતા પરિવર્તનના કારણે પમ સોનું સસ્તું અને મોંઘુ થઈ શકે છે. તેનું કારણ એ છે કે ભારત પોતાના વપરાશનો વધુ ભાગ આયાત કરે છે. તેની કિંમત ડૉલરમાં ચૂકવવામાં આવે છે.

SBI ના બચત ખાતા પર વ્યાજનો દર ઘટ્યો, વધારે નફા માટે અહીં રોકાણ કરો

સરકારની મદદથી 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ ધંધો, કરશે મોટી કમાણી

પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
First published: November 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...