Gold Price: સસ્તુ થયુ સોનું, ચાંદીનો ભાવ ઘટ્યો, જાણો આજનો ભાવ

શુક્રવારે બંધ થયેલા સરાફા બજારમાં સોનાનો ભાવ 200 રૂપિયા વધીને બંધ થયો હતો. આજનો ભાવ જાણો

News18 Gujarati
Updated: May 26, 2019, 12:39 PM IST
Gold Price: સસ્તુ થયુ સોનું, ચાંદીનો ભાવ ઘટ્યો, જાણો આજનો ભાવ
શુક્રવારે બંધ થયેલા સરાફા બજારમાં સોનાનો ભાવ 200 રૂપિયા વધીને બંધ થયો હતો. આજનો ભાવ જાણો
News18 Gujarati
Updated: May 26, 2019, 12:39 PM IST
બિઝનેસ ડેસ્ક: આ અઠવાડિયાનાં અંતમાં સોનાનાં ભાવમાં ઘણો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે બંધ થયેલા સરાફા બજારમાં સોનાનો ભાવ 200 રૂપિયા વધીને બંધ થયો હતો. આજનો ભાવ જાણો

ઇંદોર સ્થાનિક સરાફા બજારમાં શનિવારે સોનામાં 30 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનાં ભાવમાં 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સોનાનો ઉંચામાં ભાવ 32,590 અને નીચેમાં 32,550 રૂપિયા છે. જે 10
ગ્રામનો ભાવ છે. અને ચાંદીનો વધુમાં 37,150 અને નીચેમાં 37,100 રૂપિયા ભાવ નોંધાયો છે.

શુક્રવારે ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 37,550 કિલોગ્રામ થયો હતો. શુક્રવારે મુંબઇમાં સોનાનો ભાવ 31,590.. કલકત્તામાં 30,500 અને ચેન્નઇમાં 30,300 પ્રતિ દસ ગ્રામ હતો.

જ્યારે ચાંદીનાં ભાવ દિલ્હીમાં 37,550 મુંબઇમાં 36,285 અને કોલકત્તામાં 36,450 અને ચેન્નઇમાં 39,400 રૂપિયા રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનાનાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો. 1,281.70 ડોલર પ્રતિ ઔંશ ર્હરયો જ્યારે ચાંદીમાં ઘટાડા સાથે તે 14.61 ડોલર પ્રતિ ઔંશ પર બંધ થઇ. દિલ્હી સરાફા બજારમાં 99.9 અને 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનાં
Loading...

ભાવમાં 200-200 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જે સાથે જ ભાવ 32,870 રૂપિયા અને 32,700 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયુ હતુ.
First published: May 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...