Home /News /business /બચત ખાતા પર આ બેંક આપી રહી છે 7.5 ટકાથી પણ વધું વ્યાજ, તમે પણ લઈ શકો છો લાભ; ચેક કરો યાદી
બચત ખાતા પર આ બેંક આપી રહી છે 7.5 ટકાથી પણ વધું વ્યાજ, તમે પણ લઈ શકો છો લાભ; ચેક કરો યાદી
બચત ખાતું
Savings Account Interest Rate: બેંક બજાર પ્રમાણે, મુખ્ય પ્રાઈવેટ બેંક અને સરકારી બેંકોની સરખામણીમાં સ્મોલ ફાઈનાન્સ બેંક અને નવી પ્રાઈવેટ બેંક બચત ખાતા પર વધારે વ્યાજ દરો ઓફર કરી રહી છે.