FY-19માં નેટવર્ક18નું ઓપરેટિંગ EBITDA 13 ટકા વધ્યું

નાણાંકીય વર્ષ 2019માં નેટવર્ક18ની આવક 7 ટકા વધીને 4901 કરોડ રૂપિયા રહી છે, જ્યારે નાણાંકીય વર્ષ 2018માં કંપનીની આવક 4577 કરોડ રૂપિયા રહી હતી.

News18 Gujarati
Updated: April 15, 2019, 5:13 PM IST

નાણાંકીય વર્ષની ચોથી ત્રિમાસિકમાં નેટવર્ક18 ઓપરેટિંગ EBITDA ગત વર્ષની સામાન અવધિના 54 રૂપિયા ઘટીને 12 કરોડ રૂપિયા રહ્યું. નાણાંકીય વર્ષ 2019ની ચોથી ત્રિમાસિકમાં નેટવર્ક18નો સન્સોલિડેટેડ ઓપરેટિંગ રેવન્યુ 1,230.93 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

ઓપરેટિંગ EBITDA 13 ટકા વધ્યું
પૂરા વર્ષ પર નજર નાખીએ તો, નાણાંકીય વર્ષ 2019માં નેટવર્ક18ની ઓપરેટિંગ EBITDA 13 ટકા વધી 212 કરોડ રહી છે. જે નાણાંકીય વર્ષ 2018માં 188 કરોડ રૂપિયા રહી હતી.

ઓપરેટિંગ રેવન્યૂ 2 ટકા વધી
નાણાંકીય વર્ષ 2019માં નેટવર્ક18ની ઓપરેટિંગ રેવન્યુ 2 ટકા વધી 5116 કરોડ રૂપિયા રહી જે નાણાંકીય વર્ષ 2018માં 5,027 કરોડ રૂપિયા રહી હતી.

નાણાંકીય વર્ષ 2019માં આવક 7 ટકા વધી
નાણાંકીય વર્ષ 2019માં નેટવર્ક18ની આવક 7 ટકા વધીને 4901 કરોડ રૂપિયા રહી છે, જ્યારે નાણાંકીય વર્ષ 2018માં કંપનીની આવક 4577 કરોડ રૂપિયા રહી હતી.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...