5 બેન્કોના રોકાણની મંજૂરી છતાં નહીં ઉકેલાય Yes Bankની સમસ્યા, આ છે કારણ

ફાઈલ તસવીર

સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્કનું માનવું છે કે આગામી 2020-21 તેની નોન પર્ફોમિંગ એસેટ્સની સમસ્યા યથાવત રહેશે. જોકે, બેન્કના નામિત મુખ્ય કાર્યકારી અધિકારી પ્રશાંત કુમારને વિશ્વાસ છે કે, 10,000 કરોડ રૂપિયાના રોકાણ પછી જ બેન્ક ફરીથી ઊભી થઈ શકશે.

 • Share this:
  મુંબઈઃ સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્કનું માનવું છે કે આગામી 2020-21 તેની નોન પર્ફોમિંગ એસેટ્સ (NPA)ની સમસ્યા યથાવત રહેશે. જોકે, બેન્કના નામિત મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પ્રશાંત કુમારને વિશ્વાસ છે કે, 10,000 કરોડ રૂપિયાના રોકાણ પછી જ બેન્ક ફરીથી ઊભી થઈ શકશે.

  ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 18,654 કરો ડરૂપિયાની ખોટ
  ડૂબેલા દેવાના દબાણના કારણે યશ બેન્ક ચાલુ નાણાંકિય વર્ષના ડિસેમ્બરના સમાપ્ત ત્રિમાસીકમાં 18,654 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ખાનગી ક્ષેત્રની કોઈ બેન્કની અત્યાર સુધીની સૌથી મોટી ખોટ છે. બેંકમાંથી છેલ્લા છ મહિના દરમિયાન 72,000 કરોડ રૂપિયાની નિકાસ થઈ છે. આ આંકડો 1.37 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો.

  આ પણ વાંચોઃ-coronavirus અંગે સરકારનો મોટો નિર્ણય : જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ, નહીં તો થશે રૂ.500નો દંડ

  નવા રોકાણના કારણે બેન્કને મળી રાહત
  કુમારનું માનવું છે કે, 10,000 કરોડ રૂપિયાની રકમના રોકાણ અને 1000થી વધારે મજબૂત ઉપભોક્તા આધારના ચાલતા યશ બેન્ક ચાલું હાલતમાં બની રહેશે. બેન્કના કુમારે આંકલનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પ્રસ્તાવિત રકમ નિવેશ અને બેન્કના ગ્રાહકોની સારી સંખ્યા અને શાખાઓના નેટવર્ક થકી બેન્કનો વ્યવસાય બની રહેશે. સામાન્ય કામકાજમાં બેન્ક માત્ર પોતાની સંપત્તીઓની વસૂલી કરીશે અને દેનદારીઓનું ચૂકવણું પણ કરશે.

  આ પણ વાંચોઃ-COVID-19: PM મોદીએ SAARC સભ્યોને કર્યા ભેગા, ઈમર્જન્સી ફંડમાં ભારત આપશે 1 કરોડ ડોલર

  આ પણ વાંચોઃ-coronavirus effect: રાજ્યમાં બે સપ્તાહ સુધી શાળા-કોલેજો બંધ, બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે

  છૂટક અને નાના વેપારીઓ ઉપર ફોકસ કરશે બેન્ક
  રોકાણકારો સમક્ષ પ્રસ્તુતીકરણમાં બેન્કના જણાવ્યા પ્રમાણે તેમના દ્વારા કોર્પોરેટ જગતને એક તૃત્યાંશ દેવાની શ્રેણીમાં આવી ગયું છે. આના કારણે કુમારની આગેવાની વાળું નવું મેનેજમેન્ટ આગળ છૂટક અને નાના વેપારીઓની લોન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
  Published by:ankit patel
  First published: