દિવાળી સેલમાં માત્ર 5,999 રુપિયામાં ખરીદો 24 ઇંચનું TV

ફ્લિપકાર્ટની બિગ દિવાળી સેલ (Big Diwali Sale) 21ઑક્ટોબરથી ફરી શરૂ થઈ રહ્યો છે. ફ્લિપકાર્ટનું આ 5 દિવસનું વેચાણ 25 ઑક્ટોબર સુધી ચાલુ છે.

News18 Gujarati
Updated: October 20, 2019, 10:16 AM IST
દિવાળી સેલમાં માત્ર 5,999 રુપિયામાં ખરીદો 24 ઇંચનું TV
5,999 રૂપિયાથી શરૂ થશે કિંમત
News18 Gujarati
Updated: October 20, 2019, 10:16 AM IST
Flipkart ની બિગ દિવાળી સેલ 21ઑક્ટોબરથી ફરી શરૂ થઈ રહ્યો છે. ફ્લિપકાર્ટનું આ 5 દિવસનું વેચાણ 25 ઑક્ટોબર સુધી ચાલશે. કંપની ફ્લિપકાર્ટ પ્લસ સભ્યોને એક દિવસ પહેલા જ આ સેલમાં પ્રવેશ આપી રહી છે.

આ સમય દરમિયાન ઍમેઝોન પર ઍમેઝોન દિવાળી સ્પેશિયલ સેલનું પણ આયોજન કરવામાં આવશે.

5,999 રૂપિયાથી શરૂ થશે કિંમત

ફ્લિપકાર્ટ દિવાળી સેલ દરમિયાન Thomsonના ટીવી મૉડલો પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. વેચાણ દરમિયાન ટીવી મૉડલોની પ્રારંભિક કિંમત 5,999 રૂપિયા હશે. આ કિંમતે, ગ્રાહકો 24 ઇંચની એચડી એલઇડી ટીવી ખરીદી શકશે.

32, 40, 50 અને 55 ઇંચના ટીવી

ફ્લિપકાર્ટ દિવાળી સેલ દરમિયાન ગ્રાહકો 32 ઇંચની 32M3277 પ્રો ટીવીને ગ્રાહક 9,499 રૂપિયામાં ખરીદી શકશે. આ સિવાય 40 ઇંચ 40M4099 અને 40M4099 પ્રો ટીવી બંનેને 15,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
Loading...આ પણ વાંચો: ધનતેરસ પર ખરીદો 2.50 લાખમાં Swift અને 1.75 લાખમાં WagonR

આ પણ વાંચો:

બિગ દિવાળી સેલમાં 50 ઇંચ 50TM5090 2019 ટીવી પણ હશે, જે ગ્રાહકો 19,999 રૂપિયામાં ઇ-કોમર્સ વેબસાઇટ પર ખરીદી શકશે. 50 ઇંચ 50TH1000 ટીવી 26,499 રૂપિયામાં વેચવામાં આવશે. ફ્લિપકાર્ટ પર ગ્રાહકો માટે 55 ઇંચ 55TH1000 થૉમસન ટીવી 29,999 રૂપિયા હશે.આ પણ વાંચો: દિવાળી પહેલા પતાવી લેજો બૅન્કના કામ, આ દિવસે છે હડતાળ

આ સિવાય ટીવી મૉડલોની અન્ય ઑફર્સની વાત કરીએ તો કંપનીનું 43 ઇંચની ઍન્ડ્રોઇડ 4 કે ટીવી 24,999 રૂપિયામાં ખરીદી શકાય છે. 65 ઇંચનું ટીવી- 55,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો: જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરમાં કેન્સરના તત્વો, પરત મંગાવી 33 હજાર બોટલો

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે થૉમસન ટીવી ફક્ત ગયા વર્ષે જ લૉન્ચ કરવામાં આવ્યું હતું અને ઝડપી પ્રગતિ કરીને કંપની ભારતીય TV સ્પેસ ઑનલાઇન ટીવીનું વેચાણ કરનારી નંબર 2 બની ગઇ. વેચાણમાં વધારા સાથે આ કંપની તહેવારની સિઝનમાં 500 કરોડની આવક મેળવવાનું લક્ષ્ય રાખી રહી છે.
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...