Home /News /business /Bank FDs: SBI, HDFC બેંક અને ICICI બેંકના લેટેસ્ટ Fixed Deposit Rates, કઈ બેંક આપી રહી છે વધારે વ્યાજ?

Bank FDs: SBI, HDFC બેંક અને ICICI બેંકના લેટેસ્ટ Fixed Deposit Rates, કઈ બેંક આપી રહી છે વધારે વ્યાજ?

ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજદર વધશે

Fixed Deposit Interest Rates 2022: તાજેતરમાં HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક સહિતની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોએ વિવિધ રકમની થાપણો માટે તેમના FD વ્યાજ દરોમાં વધારો કર્યો છે.

મુંબઇ. Fixed Deposit Interest Rates 2022: ભારતમાં નાની બચત કે રોકાણ (Small saving and investment)નું બહોળું ચલણ છે. લોકો ફિક્સ ડિપોઝિટ (Fix deposit) કે એફડી (FD) દ્વારા નાના રોકાણને પ્રાધાન્ય આપે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો (Senior citizen) અને જોખમી વિકલ્પોમાં રોકાણ ન કરવું હોય તેવા લોકો બેંક FDનો આગ્રહ રાખે છે. FD સ્થિર અને ગેરંટીડ રેટ રિટર્ન આપે છે.

તાજેતરમાં HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક સહિતની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોએ વિવિધ રકમની થાપણો માટે તેમના FD વ્યાજ દરોમાં વધારો કર્યો છે. ત્યારે અહીં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકના નવા FD દરો અંગે જાણકારી અપાઈ છે. જેની તમે તુલના કરી શકો છો.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા


SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર 10 માર્ચ, 2022થી FD વ્યાજ દરોમાં વધારો કર્યો છે.

● 30 દિવસથી 45 દિવસ: સામાન્ય જનતા માટે - 2.90 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.40 ટકા
● 46 દિવસથી 60 દિવસ: સામાન્ય જનતા માટે - 3.90 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.40 ટકા
● 61 દિવસથી 90 દિવસ: સામાન્ય જનતા માટે - 3.90 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.40 ટકા
● 91 દિવસથી 120 દિવસ: સામાન્ય જનતા માટે - 3.90 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.40 ટકા
● 6 મહિના અને 1 દિવસથી 9 મહિના: સામાન્ય જનતા માટે - 4.40 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.90 ટકા
● 9 મહિના અને 1 દિવસથી 1 વર્ષથી ઓછો સમય: સામાન્ય જનતા માટે - 4.40 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.90 ટકા
● 1 વર્ષ: સામાન્ય લોકો માટે - 4.40 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.90 ટકા
● 1 વર્ષ અને 1 દિવસથી 2 વર્ષ: સામાન્ય જનતા માટે - 4.40 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.90 ટકા
● 2 વર્ષ અને 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય જનતા માટે - 5.20 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.70 ટકા
● 3 વર્ષ અને 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય જનતા માટે - 5.45 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.95 ટકા
● 5 વર્ષ અને 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય જનતા માટે - 5.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6.30 ટકા

HDFC બેંક


HDFC બેંક દ્વારા પણ 2 કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ માટે FDના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 6 એપ્રિલથી લાગુ થશે.

● 7 દિવસથી 14 દિવસ: સામાન્ય જનતા માટે - 2.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.00 ટકા
● 15 દિવસથી 29 દિવસ: સામાન્ય જનતા માટે - 2.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.00 ટકા
● 30 દિવસથી 45 દિવસ: સામાન્ય જનતા માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.50 ટકા
● 46 દિવસથી 60 દિવસ: સામાન્ય જનતા માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.50 ટકા
● 61 દિવસથી 90 દિવસ: સામાન્ય જનતા માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.50 ટકા
● 91 દિવસથી 120 દિવસ: સામાન્ય જનતા માટે - 3.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.00 ટકા
● 6 મહિના અને 1 દિવસથી 9 મહિના: સામાન્ય જનતા માટે - 4.40 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.90 ટકા
● 9 મહિના અને 1 દિવસથી એક વર્ષથી ઓછો સમય: સામાન્ય જનતા માટે - 4.40 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.90 ટકા
● 1 વર્ષ: સામાન્ય જનતા માટે - 5.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.60 ટકા
● 1 વર્ષ અને 1 દિવસથી 2 વર્ષ: સામાન્ય જનતા માટે - 5.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.60 ટકા
● 2 વર્ષ અને 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય જનતા માટે - 5.20 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.70 ટકા
● 3 વર્ષ અને 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય જનતા માટે - 5.45 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.95 ટકા
● 5 વર્ષ અને 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય જનતા માટે - 5.60 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6.35 ટકા

આ પણ વાંચો: શું વધારે લાભ માટે તમામ રોકાણ ઇક્વિટીમાં જ કરવું સલાહભર્યું છે? 

ICICI બેંક


મોટી રકમનું રોકાણ કરવા માંગતા લોકોએ નોંધવું જોઈએ કે, ICICI બેંક દ્વારા FDના વ્યાજ દરોમાં 2 કરોડ રૂપિયાથી વધુ અને 5 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ માટે વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 28 એપ્રિલથી લાગુ થશે.

● 7 દિવસથી 14 દિવસ: સામાન્ય જનતા માટે - 2.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 2.50
● 15 દિવસથી 29 દિવસ: સામાન્ય જનતા માટે - 2.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 2.50 ટકા
● 30 દિવસથી 45 દિવસ: સામાન્ય જનતા માટે - 2.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 2.75 ટકા
● 46 દિવસથી 60 દિવસ: સામાન્ય જનતા માટે - 2.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 2.75 ટકા
● 61 દિવસથી 90 દિવસ: સામાન્ય જનતા માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.00 ટકા
● 91 દિવસથી 120 દિવસ: સામાન્ય જનતા માટે - 3.35 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.35 ટકા
● 121 દિવસથી 150 દિવસ: સામાન્ય જનતા માટે - 3.35 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.35 ટકા
● 151 દિવસથી 184 દિવસ: સામાન્ય જનતા માટે - 3.35 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.35 ટકા
● 185 દિવસથી 210 દિવસ: સામાન્ય જનતા માટે - 3.60 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.60 ટકા
● 211 દિવસથી 270 દિવસ: સામાન્ય જનતા માટે - 3.60 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.60 ટકા
● 271 દિવસથી 289 દિવસ: સામાન્ય જનતા માટે - 3.80 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.80 ટકા

આ પણ વાંચો: અમેરિકામાં પણ વ્યાજદરમાં તોતિંગ વધારો, યૂએસ માર્કેટમાં જોરદાર તેજી

● 290 દિવસથી 1 વર્ષથી ઓછો સમય: સામાન્ય જનતા માટે - 3.80 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.80 ટકા
● 1 વર્ષથી 389 દિવસ: સામાન્ય જનતા માટે - 4.35 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.35 ટકા
● 390 દિવસથી 15 મહિનાથી ઓછો સમય: સામાન્ય જનતા માટે - 4.35 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.35 ટકા
● 15 મહિનાથી 18 મહિનાથી ઓછો સમય: સામાન્ય જનતા માટે - 4.45 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.45 ટકા
● 18 મહિનાથી 2 વર્ષ: સામાન્ય જનતા માટે - 4.60 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.60 ટકા
● 2 વર્ષ અને 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય જનતા માટે - 4.70 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.70 ટકા
● 3 વર્ષ અને 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય જનતા માટે - 4.80 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.80 ટકા
● 5 વર્ષ અને 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય જનતા માટે - 4.80 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.80 ટકા
First published:

Tags: Fixed Deposit, Hdfc, ICICI, Personal finance, એસબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો