આધાર કાર્ડ આપવા પર તરત PAN મળશે
બજેટથી શેરબજારમાં નિરાશા, બજારોમાં કડાકો
મધ્યમ વર્ગને મોટી રાહત, 5થી 7.5 લાખની આવક પર માત્ર 10 ટકા ટેક્સ
સરકાર 5.36 લાખ કરોડ રૂપિયા બજારથી ઉધાર લેશે
2020-21માં રાજકોષીય ખોટ 3.5 ટકા રહેવાનું અનુમાન
2019-20માં કુલ ખર્ચ 26.99 લાખ કરોડ રૂપિયા
GDP 10 ટકા રહેવાનો અનુમાન
GDP 10 ટકા રહેવાનો અનુમાન
LICનો આઈપીઓ આવશે
IDBI બેંકમાં સરકારી હિસ્સો વેચાશે
J&K, લદાખ માટે 30 હજાર કરોડ
નાણા ક્ષેત્રે મહત્વની જાહેરાત
FDનો વીમો 1 લાખથી વધારી 5 લાખ કરાયો
5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવા કટીબદ્ધ સરકાર
5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવા કટીબદ્ધ સરકાર
નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી ખોલવામાં આવશે
શહેરોમાં સ્વચ્છ હવા માટે 4400 કરોડ રૂપિયા ફાળવાશે
2022 સુધીમાં બનશે 100 નવા એરપોર્ટ
રાષ્ટ્રીય સુરક્ષા મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા
લોથલમાં મેરીટાઇમ મ્યૂઝિયમ બનશે
પ્રવાસનના પ્રોત્સાહન માટે 2500 કરોડની ફાળવણી
ધોળાવીરા હેરિટેજ સાઇટ ખાતે મ્યૂઝિયમ બનશે
SC, ST, OBC માટે બજેટનો પ્રસ્તાવ
જળ જીવન મિશન માટે 3.6 લાખ કરોડ
બેટી બચાવો, બેટી પઢાવો યોજનાને સારો પ્રતિસાદ
2 નવી નેશનલ સાયન્સ સ્કીમ લોન્ચ કરાશે
સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયા
ભારતીય રેલ માટે પાંચ પગલાની જાહેરાત
નેશનલ લોજીસ્ટીક પોલિસી ટૂંક સમયમાં
નાના નિકાસકારો માટે NIRVIK સ્કીમ
ટેક્સટાઈલ મિશન માટે 1,480 કરોડ રૂપિયા ફાળવ્યા
PPP મોડેલમાં 5 નવા સ્માર્ટ સીટી વિકસાવાશે
મેડિકલ કોલેજને જિલ્લા હોસ્પિટલ સાથે જોડવામાં આવશે
સ્કિલ ડેવલપમેન્ટ માટે 3,000 કરોડની ફાળવણી
એજ્યુકેશન સેક્ટર માટે 99,300 કરોડની ફાળવણી
Study In Indiaને પ્રમોટ કરવામાં આવશે
હેલ્થ સેક્ટર માટે 69,000 કરોડ ફાળવાશે
Ayushman સ્કીમ હેઠળ હોસ્પિટલ સ્થપાશે
કૃષિ, સિંચાઈ માટે 2.83 લાખની ફાળવણી
2025 સુધીમાં દૂધ ઉત્પાદન ક્ષમતા બમણી કરાશે
NABARD રી-ફાઈનાન્સીંગમાં NBFCનો પણ સમાવેશ
કિસાન ક્રેડિટ માટે `15 Lk Crનો લક્ષ્યાંક
કિસાન ક્રેડિટ માટે `15 Lk Crનો લક્ષ્યાંક
બજેટમાં ખેડૂતો માટે 16 સૂત્રીય ફૉર્મૂલાની જાહેરાત
વેરહાઉસ સ્થાપવા Viability Gap Funding અપાશે
સોલાર પમ્પ સ્થાપવા 'PM Kusum Scheme'
બજેટમાં આર્થિક વિકાસ, સમાજ કલ્યાણ પર ભાર મૂકાયો : નાણા મંત્રી
2014-19માં મોંઘવારી સરેરાશ 4.5% રહી
'GST દર ઘટાડાથી દરેકને 4% બચત થઈ'
'GST ઐતિહાસિક માળખાકીય સુધારો'
જેટલીના સપનાને રજૂ કરું છું : FM
ઈકોનોમીનો પાયો મજબૂત છે : નાણા મંત્રી
દરેક વર્ગની મહત્વકાંક્ષા પૂરી કરવાનો પ્રયાસ : નાણા મંત્રી
નાણા મંત્રીએ બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું
કેન્દ્રીય કેબિનેટે બજેટને મંજૂરી આપી
કેન્દ્રીય કેબિનેટે બજેટને મંજૂરી આપી
બજેટ પહેલા સૂરજેવાલાના મોદી સરકારને ચાબખા
બજેટ પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ
પીએમ મોદી સંસદ ભવન પહોંચ્યા
બજેટની પ્રિન્ટેડ નકલો સંસદ ભવન પહોંચી
રેલવને મળનારી આર્થિક મદદમાં વધારો શક્ય : સૂત્ર
બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની મળી મંજૂરી
સ્વાસ્થ્ય ક્ષેત્રે બજેટમાં વધારો થઈ શકે છે
બજેટ રજૂ થતાં પહેલા મોદી કેબિનેટની બેઠક
શેર બજારમાં અસમંજસનો માહોલ
નાણા મંત્રી રાષ્ટ્રપતિ પાસેથી બજેટ રજૂ કરવાની મંજૂરી મેળવશે
નાણા મંત્રી 11 વાગ્યે 'ખાતાવહી' રજૂ કરશે
અસેમ્બલ ઈન ઈન્ડિયા હેઠળ વિશેષ પેકેજની જાહેરાત થઈ શકે છે
સરકારનો પ્રયાસ છે કે આ બજેટ સૌના માટે સારું હોય : અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે કરી પૂજા-અર્ચના
નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા
અહીં જુઓ નિર્મલા સીતારમણની લાઇવ સ્પીચ
ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા થઈ શકે છે મોટી જાહેરાત
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે યૂનિયન બજેટ