મોટી કંપનીઓને ટેક્સમાં રાહત આપવાની તૈયારીમાં નિર્મલા સિતારમણ

Bhoomi Koyani
Updated: August 20, 2019, 10:36 AM IST
મોટી કંપનીઓને ટેક્સમાં રાહત આપવાની તૈયારીમાં નિર્મલા સિતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણને કહ્યું કે સંપત્તિ સર્જકો કરનારા ઉદ્યોગપતિઓને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણને કહ્યું કે સંપત્તિ સર્જકો કરનારા ઉદ્યોગપતિઓને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

  • Share this:
વાર્ષિક 400 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર (400 Cr Turnover Company) થી વધારે વેપાર કરનારી કંપનીઓને મોટી રાહત મળી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ તમામ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ દર ધીમે ધીમે 25 ટકા ઘટાડવાની વાત કરી છે. નાણાપ્રધાને 2019 જુલાઇના તેના પ્રથમ સંપૂર્ણ બજેટમાં 5 જુલાઇએ વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર 30% થી ઘટાડીને 25% કર્યો હતો. તમારી કમાણીમાંથી સરકાર સીધો જે ટેક્સ કાપે છે. તેમા આમાં આવકવેરા અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે. કંપનીઓએ તેના નફા પર જે ટેક્સ ભરવાનો હોય છે તેને કોર્પોરેટ ટેક્સ કહે છે.

કંપનીઓને ટૂંક સમયમાં રાહત મળશે - ઉદ્યોગ સંબંધિત એક કાર્યક્રમમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બાકીની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ દર ધીરે ધીરે ઘટાડવામાં આવશે. જોકે તેણે કટની અંતિમ તારીખ વિશે કંઇ કહ્યું નથી.

આ પણ વાંચો: નોકરીયાતો માટે મોટા સમાચાર! PFના પૈસાને લઈ આવતા સપ્તાહે થઈ શકે છે મોટો નિર્ણયનાણાપ્રધાન નિર્મલા સીતારમણને કહ્યું કે સંપત્તિ સર્જકો કરનારા ઉદ્યોગપતિઓને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રને સંબોધનમાં મોદીએ સંપત્તિનું સર્જન કરનારાઓની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓને શંકાની નજરથી ન જોવા જોઈએ.શું હોય છે કોર્પોરેટ ટેક્સ - કંપનીઓ પર લાદવામાં આવે છે. તે તમામ પ્રકારની કંપનીઓ જેવી કે ખાનગી, મર્યાદિત, લિસ્ટેડ, અનલિસ્ટેડ તમામ પ્રકારની કંપનીઓ પર લાગુ કરવામાં આવે છે.

કંપનીઓની આવક ગમે તે હોય તેના પર કોર્પોરેટ ટેક્સ લાદવામાં આવે છે. કોર્પોરેટ ટેક્સ એ સરકારની દર વર્ષની આવકનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
આ પણ વાંચો: એલર્ટ,આ વેબસાઇટથી ન ખરીદો ઇન્શ્યોરન્સ, ખાલી થઇ શકે છે તમારુ બેંક એકાઉન્ટ
First published: August 20, 2019, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading